Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightવીજળીના તારથી થયું વાંદરાનું મોત, ઢોલ સાથે કાઢવામાં આવી અંતિમ યાત્રા

વીજળીના તારથી થયું વાંદરાનું મોત, ઢોલ સાથે કાઢવામાં આવી અંતિમ યાત્રા

કોટાઃ શહેરના કંસુઆ વિસ્તારમાં સવારે વિજળીના તારની અડફેટે આવતા એક વાંદરાનું મોત થયું હતું. સ્થાનિક યુવકોએ વિજ કર્મચારીઓની મદદથી વાંદરાનો મૃતદેહ નીચે ઉતાર્યો હતો. જે પછી મૃત વાંદરાને વિધિ અનુસાર ગંગાજળથી સ્નાન કરાવી કપડા પહેરાવી અંતિમ યાત્રા કાઢી હતી.

આ દરમિયાન યુવાનોએ ‘જયશ્રી રામ’ અને ‘જય બજરંગબલી’ ‘જય વાનર રાજ’ સહિતના નારા લગાવ્યા હતા. સ્મશાનમાં મૃત વાનરના હિંદુ રીતિ રિવાજ સાથે અંતિમ સંસ્કાર કરાયા હતા.

સ્થાનિક કોર્પોરેટરના પુત્ર શેખર અગ્રવાલે જણાવ્યું કે, કંસુઆ ઈન્દિરા નગરમાં વિજ ટ્રાન્સફોર્મર લાગેલું છે. સવારે 8 વાગે એક વાંદરું તેની અડફેટે આવી તાર સાથે ચોંટી ગયું.

વિજ કંપનીને જાણ કરાયાના 2 કલાક બાદ અમુક કર્મચારીઓ ત્યાં આવ્યા અને વાંદરાના મૃતદેહને નીચે ઉતાર્યો હતો. જે પછી સુનીલ, કપિલ, વિનોદ, હરેન્દ્રએ ફંડ ભેગુ કરી વાંદરાની અંતિમ યાત્રા કાઢી હતી.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of wonder! ? The captivating content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! ? Dive into this thrilling experience of knowledge and let your mind roam! ✨ Don’t just read, savor the excitement! #BeyondTheOrdinary Your brain will be grateful for this exciting journey through the dimensions of awe! ?

  2. I engaged on this casino platform and succeeded a significant sum of money, but later, my mom fell ill, and I needed to cash out some money from my balance. Unfortunately, I encountered difficulties and could not finalize the cashout. Tragically, my mom died due to such casino site. I plead for your assistance in reporting this website. Please assist me to achieve justice, so that others do not experience the pain I am going through today, and prevent them from crying tears like mine. ????

  3. ? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of endless possibilities! ? The thrilling content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of inspiring insights! ? Embark into this exciting adventure of imagination and let your imagination fly! ? Don’t just enjoy, savor the thrill! ? Your mind will thank you for this exciting journey through the realms of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page