Friday, April 12, 2024
Google search engine
HomeBollywoodરોમેન્ટિક સીન્સ વખતે આ બોલિવૂડ સ્ટાર્સ ભૂલ્યાં હતાં ભાન, માધુરી-વિનોદ ખન્નાએ પાર...

રોમેન્ટિક સીન્સ વખતે આ બોલિવૂડ સ્ટાર્સ ભૂલ્યાં હતાં ભાન, માધુરી-વિનોદ ખન્નાએ પાર કરતી હતી તમામ હદ

 

મુંબઈઃ બોલિવૂડની ફિલ્મ્સમાં રોમાન્સ ના હોય તેમ બની શકે નહી. જોકે, ઘણીવાર અનેક ચાહકોના મનમાં એવા વિચારો જરૂર આવે કે અંતે,સ્ટાર્સ આ રોમાન્સ સીન્સ કરતી વખતે રિયલ લાઈફમાં અસહજ ફીલ કરતાં હશે કે નહીં.વાસ્તવમાં ઘણીવાર આ સીન કરતાં સમયે સ્ટાર્સે અનેક રીટેક લેવા પડે છે. જોકે, એવા કેટલાંક સ્ટાર્સ છે કે જે કટ બોલ્યા બાદ પણ રિયલમાં પ્રેમ કરવા લાગે છે.

દિલીપ તાહિલ-જયાપ્રદાઃ દિલીપ તાહિલ તથા જયાપ્રદા એક ફિલ્મમાં સાથે કામ કરતાં હતાં. સૂત્રોના મતે, એક સીનમાં તાહિલ તથા જયાપ્રદા ઈન્ટિમેટ સીન્સ શૂટ કરતા હતાં. આ સીનના શૂટિંગ દરમિયાન દિલીપે રિયલમાં જયાપ્રદાને જોરથી પકડી લીધી હતી અને જયાએ છૂટવાનો પ્રયાસ કર્યો છતાંય દીલિપે છોડી નહોતી. જયાપ્રદાને ગુસ્સો આવ્યો અને તેણે દીલિપને તમાચો ચોડી દીધો હતો.
માધુરી-રણજીતઃ જૂની ફિલ્મમાં રેપ સીન ફરજિયાત રહેતા હતાં. આ પ્રકારની ફિલ્મ્સ સ્મોલ ટાઉનમાં ચાલતી. એક ફિલ્મમાં રણજીતે માધુરી પર રેપ કરવાનો હતો. ચર્ચા હતી કે આ સીનમાં રણજીતે રિયલમાં માધુરી સાથે ગેરવર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો.
વિનોદ ખન્ના-માધુરી દીક્ષિતઃ ફિલ્મ ‘દયાવાન’માં માધુરી તથા વિનોદ વચ્ચે ઈન્ટીમેટ સીન્સ હતો. વિનોદ તથા માધુરી સીનમાં એ હદે ખોવાઈ ગયા હતાં કે કટ બોલ્યા બાદ બંને એકબીજાને કિસ કરતાં જ રહ્યાં હતાં. આ સીનને કારણે માધુરીએ ટીકાનો ભોગ બનવું પડ્યું હતું.
રણબીર કપૂર-એવલિન શર્માઃ ‘યે જવાની હૈ દિવાની’ના એક સીનમાં એવલિનને ઘુંટણમાં ઈજા થઈ હતી. આ સમયે રણબીર કપૂર રિયલમાં તેની ફ્લર્ટ કરવા લાગ્યો હતો. ડિરેક્ટરે ત્રણવાર કટ બોલ્યા હતાં પરંતુ રણબીરને ખ્યાલ જ આવ્યો નહોતો.
સિદ્ધાર્થ-જેક્લીનઃ સિદ્ધાર્થ તથા જેક્લીન એક ફિલ્મમાં સાથે હતાં. એક સીનમાં બંનેએ કિસ કરવાની હતી. બંને સીનમાં એવા ખોવાઈ ગયા કે કટ બોલ્યા બાદ પણ તેઓ લાંબા સમય સુધી કિસ કરતાં રહ્યાં હતાં.
RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of excitement! ? The mind-blowing content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exhilarating insights! #InfinitePossibilities Embark into this exciting adventure of imagination and let your mind roam! ? Don’t just enjoy, savor the excitement! #FuelForThought ? will be grateful for this exciting journey through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page