Tuesday, April 9, 2024
Google search engine
HomeBollywoodઅભિનેત્રી પ્રિયંકા ચોપરાએ શારીરિક સંબંધો બાંધવા પર કર્યો મોટો ખુલાસો

અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ શારીરિક સંબંધો બાંધવા પર કર્યો મોટો ખુલાસો

બોલિવૂડ સેલેબ્રિટી જ્યારે પણ કરણ જોહરનાં ટોક શો કોફી વિથ કરણમાં જાય છે ત્યારે એનાં જીવન વિશે અવનવા કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે. સીઝન 5માં અભિનેત્રી પ્રિયંકા ચોપરા કરણ જોહરનાં ટોક શોમાં પહોંચી હતી ત્યારે કરણ જોહરે પ્રિયંકાને અઘરા-અઘરા સવાલો પૂછ્યા હતાં. જેનાં કારણે પ્રિયંકાની પોલ ખુલી ગઈ હતી.

જોકે કરણના શોમાં આવનાર દરેક ગેસ્ટને કરણ જોહર શારીરિક સંબંધ વિશે સવાલ તો કરે જ છે. આ શોનું પ્રસારણ 2017માં નેશનલ ટીવી પર કરવામાં આવ્યું હતું. કરણે પ્રિયંકાને પોતાનાં શારીરિક સંબંધ વિશે સવાલ કરતા પુછ્યું હતું કે, શું તમે ક્યારેય લાઈટ ચાલુ રાખીને શારીરિક સંબંધ બાધ્યાં છે? શું તમે ક્યારેય ફોન સાથે સંબંધો બાંધ્યા છે? શું તમે બ્રેકઅપ બાદ બોયફ્રેન્ડને કિસ કરી છે? શું તમે બાથરૂમમાં કોઈ સાથે ન્હાવા ગયા છો?

જોવા જેવી વાત એ છે કે, આ બધાં જ સવાલોના જવાબમાં પ્રિયંકાએ હા પાડી હતી. એના પરથી એક વાત નક્કી થાય છે કે આ બધાં પ્રકારનાં સંબંધો પ્રિયંકાએ બાધી લીધા છે. જોકે પ્રિયંકાએ કોની સાથે શારીરિક સંબંધો બાંધ્યા છે તેનું નામ જણાવ્યું ન હતું. હા, ત્યારે પ્રિયંકાએ કહ્યું હતું કે બસ આ શો મારી માતા ન જોવી જોઈએ.

એક ઈન્ટરવ્યુંમાં પ્રિયંકાએ કહ્યું હતું કે, તે ખાવા પીવાનાં શોખને ક્યારેય ઘટાડતી નથી. પ્રિયંકા પોતાનાં બેગમાં હંમેશા કેન્ડી રાખે છે. પ્રિયંકાએ એક્ટિંગ અને પોતાનાં ટેલેન્ટથી આજે બોલિવૂડ અને હોલિવૂડમાં સારી જગ્યા બનાવી લીધી છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of wonder! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! #InfinitePossibilities ? into this exciting adventure of knowledge and let your thoughts fly! ? Don’t just enjoy, immerse yourself in the thrill! ? Your brain will thank you for this thrilling joyride through the worlds of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page