Thursday, April 11, 2024
Google search engine
HomeAjab Gajabખેડૂતની કમાલ! 5 રૂપિયામાં બિયર કેન ખરીદીને પાંચ હજાર રૂપિયામાં વેચે છે,...

ખેડૂતની કમાલ! 5 રૂપિયામાં બિયર કેન ખરીદીને પાંચ હજાર રૂપિયામાં વેચે છે, જાણો કેવી રીતે???

હેનાનઃ ચીનના હેનાન પ્રોવિન્સના લુયોનિંગ સિટીમાં રહેતા ખેડૂત દાઈ ચેંગલિન કોલ્ડ ડ્રિંક, બિયર તથા વિવિધ પ્રકારના કોલ્ડ ડ્રિંક્સના કામ ના આવે તેના કેનમાંથી રમકડાં બનાવે છે.

ચેંગલિન પાંચ રૂપિયામાં આ કેન ખરીદી છે અને તેમાંથી રમકડાં બનાવીને પાંચ હજાર રૂપિયામાં વેચે છે. છેલ્લાં પાંચ વર્ષમાં ચેંગલિને કાર, વિમાન સહિત 8000થી વધુ પ્રકારના મોડલ્સ બનાવીને વેચ્યા છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I participated on this online casino site and managed a considerable sum of money, but eventually, my mom fell ill, and I needed to cash out some funds from my account. Unfortunately, I faced problems and could not withdraw the funds. Tragically, my mother died due to this casino site. I implore for your support in bringing attention to this site. Please support me to achieve justice, so that others won’t experience the suffering I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page