Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightગુજરાતમાં આ જગ્યાએ આવેલું છે અનોખું ઝાડ, નથી ખબર કોઈને તેનું નામ...

ગુજરાતમાં આ જગ્યાએ આવેલું છે અનોખું ઝાડ, નથી ખબર કોઈને તેનું નામ કે કૂળ, જુઓ તસવીરો

સૌરાષ્ટ્રમાં અનેક એવી જગ્યાઓ છે, જ્યાં આજે પણ સતનો વાસ છે. આવી જ એક જગ્યા એટલે ઝાડવાદાદાનું મંદિર. રાજકોટ જિલ્લાના ગોંડલ પાસેના રાવણા ગામની સીમમાં લોકો એક વૃક્ષની પુજા કરે છે. ઝાડવાદાદાના નામથી પ્રસિદ્ધ આ વૃક્ષમાં આજુબાજુના લોકોને અપાર શ્રદ્ધા છે. લોકોના કહેવા મુજબ આ વૃક્ષની જે બાજુ નવી કૂંપળો ફુટે છે એ દિશામાં ડાળીઓ નમે છે, પછી એ દિશામાં જ સારો વરસાદ પડે છે. તો આવો વધુ જાણીએ ઝાડવાદાદા વિશે…

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલા વાસાવડ અને રાવણા ગામની સીમમાં ઘણા વર્ષોથી એક વૃક્ષ અડીખમ ઉભું છે. અનેક વર્ષોથી લોકો આ વૃક્ષની પૂજા કરે છે. કોઈને આ ઝાડનું કૂળ કે નામ ખબર નથી.

લોકોના કહેવા મુજબ પાનખર પછી જ્યારે વૃક્ષ પર જે બાજુ નવી કૂંપળો ફુટે છે તે બાજુ વૃક્ષની ડાળીઓ નમી જાય છે. પછી એ વર્ષે વરસાદ પણ એ દિશામાં જ સારો પડે છે. સમયાંતરે આ વાયકા સાચી પણ પડતી આવી છે.

નવાઈની વાત તો એ છે કે લોકો અહીં પ્રસાદ કરીકે નમક ધરે છે. તમે ઝાડવાદાદાની મુલાકાત લેશો તો તમને ત્યાં નમકની થેલીઓ પડેલી અવશ્ય જોવા મળશે.

હાલ ઝાડવાદાદાના આ વૃક્ષની ફરતે ભક્તોએ નાની દેરી અને ઓટો બનાવ્યો છે. ભક્તો ઝાડવા દાદાના દર્શન કરીને ઓટલી પર આરામ ફરમાવે છે.

સ્થાનિક લોકોના કહેવા મુજબ ઘણા વર્ષો પહેલાં ઉત્તર ભારત તરફથી આવેલા કોઈ સાધુ આ વૃક્ષને વળગી ને બહુ રડ્યા હતા. ભાવુક થઈને સાધુ બોલતાં હતા કે તું અહીંયા કયાંથી?

લોકોને ઝાડવાદાદામાં અપાર શ્રદ્ધા છે. હજારોની સંખ્યામાં ભક્તો દર્શને આવે છે અને નમક તેમજ નાળિયેળ ચડાવે છે.

ઉનાળામાં વૃક્ષને બધા જ પાન ખરી જાય છે. જ્યારે ચોમાસામાં લીલુછમ બની જાય છે.

ઝાડવાદાદાનું ધામ.

RELATED ARTICLES

23 COMMENTS

  1. Hey there! This post couldn’t be written any better! Reading through
    this post reminds me of my previous room mate!
    He always kept chatting about this. I will forward this article to him.

    Fairly certain he will have a good read. Many thanks for sharing!

  2. Wonderful blog! I found it while searching
    on Yahoo News. Do you have any tips on how to get listed in Yahoo News?
    I’ve been trying for a while but I never seem to get there!
    Many thanks

  3. Awesome site you have here but I was wondering if you knew of
    any community forums that cover the same topics talked about here?
    I’d really like to be a part of online community where I
    can get responses from other experienced people that share the
    same interest. If you have any recommendations, please let me know.
    Kudos!

  4. I’m curious to find out what blog system you have been working
    with? I’m experiencing some small security issues with my latest site and I would like to find something more safeguarded.

    Do you have any recommendations?

  5. Aw, this was an exceptionally nice post. Taking the time and actual effort to create a
    good article… but what can I say… I put things off a whole lot and
    don’t seem to get anything done.

  6. I think this is among the most vital information for me.
    And i am glad reading your article. But should remark on few
    general things, The website style is wonderful,
    the articles is really great : D. Good job, cheers

  7. Hey! This is my first visit to your blog! We are a collection of volunteers and starting a new initiative
    in a community in the same niche. Your blog provided us beneficial information to work on. You have done a marvellous job!

  8. Please let me know if you’re looking for a writer for your site.
    You have some really great articles and I think I would be a good asset.
    If you ever want to take some of the load off, I’d really
    like to write some content for your blog in exchange for a link back to mine.
    Please send me an e-mail if interested. Regards!

  9. Hello There. I found your blog using msn. This is an extremely well written article.
    I will be sure to bookmark it and return to read more of
    your useful info. Thanks for the post. I’ll definitely comeback.

  10. Have you ever considered writing an ebook or guest authoring on other websites?
    I have a blog based upon on the same ideas you discuss and would love to have you share some stories/information. I
    know my readers would value your work. If you’re even remotely interested, feel
    free to shoot me an e-mail.

  11. Very nice post. I just stumbled upon your weblog and wished to say that I’ve truly enjoyed
    surfing around your blog posts. In any case I will be
    subscribing to your rss feed and I hope you write again very soon!

  12. Hi my loved one! I wish to say that this article is amazing,
    nice written and come with almost all significant infos.
    I would like to look extra posts like this .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page