રવિવારની રાત્રે ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં એક આશ્ચર્યમાં મૂકી દે તેવી ઘટના ઘટી હતી. અહીં નશાની હાલતમાં એક યુવકે સાપને બચકાં ભર્યાં હતાં. ત્યાર બાદ યુવકે પોતાના દાંતોથી સાપના અનેક ટુકડા કરી નાખ્યાં હતાં. જિલ્લા હોસ્પિટલના ડોક્ટર એનપી સિંહે જણાવ્યું હતું કે, યુવકની સ્થિતિ બહુ ગંભીર છે. તેને બીજી હોસ્પિટલમાં રેફર કરવામાં આવી રહ્યો છે.
ડો. એનપી સિંહે જણાવ્યું હતું કે, પહેલા સાપ યુવકને કરડ્યો હતો. ત્યાર બાદ નશામાં ધૂત યુવકે સાપને બચકાં ભર્યાં હતાં. યુવકે ફરી સાપને પોતાના દાંતોથી અનેક ટુકડા કરી નાખ્યાં હતાં. તેના કારણે યુવકની હાલત ગંભીર બની ગઈ છે.
Etah: A man in an intoxicated condition bit a snake into pieces after it bit him, last night. Dr NP Singh, Etah, says, “His condition is serious. He has been referred to another hospital.” pic.twitter.com/PECsGqtvGJ
— ANI UP (@ANINewsUP) July 29, 2019
નોંધનીય છે કે, આ પ્રકારનો આ પહેલો મામલો નથી. આ પહેલા પણ ગુજરાતમાં પણ આવો મામલો સામે આવ્યો હતો. ગુજરાતના મહિસાગર જિલ્લામાં એક 60 વર્ષના વ્યક્તિને સાપ કરડ્યો હતો.
ત્યાર બાદ વૃદ્ધને પણ ગુસ્સો આવ્યો હતો અને તેણે પણ સાપને બચકા ભર્યાં હતાં. સાંપ જેવો ડંખ મારીને ભાગવા ગયો તો પીડિતે તેને દોડીને પકડી લીધો હતો અને ગુસ્સામાં તેને પોતાના દાંતથી કરડી ખાધો હતો. આ ઘટના બાદ સાપ અને વૃદ્ધ બંનેનો મોત થયા હતા.
? Wow, this blog is like a fantastic adventure launching into the universe of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of inspiring insights! #AdventureAwaits ? into this cosmic journey of imagination and let your thoughts roam! ✨ Don’t just read, immerse yourself in the thrill! #FuelForThought Your mind will thank you for this exciting journey through the dimensions of endless wonder! ✨
I played on this online casino site and succeeded a considerable amount, but later, my mom fell ill, and I wanted to withdraw some earnings from my casino account. Unfortunately, I experienced issues and couldn’t finalize the cashout. Tragically, my mom died due to the online casino. I plead for your help in lodging a complaint against this site. Please support me to achieve justice, so that others do not experience the suffering I am going through today, and stop them from shedding tears like mine. ???�
Terrific, continue
Superb, congratulations
Exceptional, impressive work