Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodઅભિનેત્રી શિલ્પા શેટ્ટી Oops Momentનો શિકાર બની, વારંવાર પેન્ટ સરખું કરતી જોવા...

અભિનેત્રી શિલ્પા શેટ્ટી Oops Momentનો શિકાર બની, વારંવાર પેન્ટ સરખું કરતી જોવા મળી

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી દરેક સમયે ટ્રેન્ડી અને સ્ટાઈલિશ લુકમાં જોવા મળતી હોય છે. ઘણીવાર આ સ્ટાઈલીશ કપડાંને કારણે અભિનેત્રીઓ મુશ્કેલીમાં મુકાઇ જતી જોવા મળતી હોય છે. તો હાલમાં જ આવું કંઇક બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સાથે બન્યું છે. શિલ્પા શેટ્ટી ઉપ્સ મોમેન્ટનો શીકાર બની હતી.

હાલમાં શિલ્પા શેટ્ટી વરસાદમાં આઉટિંગ કરતી જોવા મળી હતી. આ દરમિયાન શિલ્પા શેટ્ટીએ પિંક ટી-શર્ટ અને વ્હાઈટ જીન્સ પહેરેલું જોવા મળ્યું હતું. આ આઉટફિટમાં શિલ્પા ધણી કૂલ જોવા મળી હતી. જેમાં શિલ્પાને મીડિયાને જોઈ તો તમામ કેમેરા તેને કેદ કરવા લાગ્યા હતાં.

તે સમયે શિલ્પા શેટ્ટી વારંવાર તેનું જીન્સ સરખુ કરતી જોવા મળી હતી. તેણે તેની આ હરકત કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને શિલ્પા શેટ્ટી ટ્રોલ થવાનું શરી થઈ ગઈ હતી. તસવીરો જોતાં એવું લાગે છે કે, શિલ્પા શેટ્ટીનું જીન્સ પેન્ટ ઉતરી જતું હોય તેવું લાગી રહ્યું છે. જેના કારણે શિલ્પા પોતાના પેન્ટને પકડી પણ રાખ્યું હતું.

 

View this post on Instagram

 

That’s called eye yoga @theshilpashetty just invented it ? #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on


એક યૂઝરે લખ્યું કે, શું તેની પેન્ટ નીચે સરકી રહી છે? તો અન્ય એક યૂઝરે લખ્યું કે, કોઇ પ્લીઝ તેને બેલ્ટ લાવી આપો. એક યૂઝરે તો લખ્યું કે, શિલ્પા તારી જીન્સ નીકળી જશે. આમ તો આપ હોટ લાગો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page