Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalપતિ બીજા શહેરમાં નોકરી કરતો, ત્રણ બાળકોની માતા પ્રેમી સાથે કરતી ઐય્યાશી

પતિ બીજા શહેરમાં નોકરી કરતો, ત્રણ બાળકોની માતા પ્રેમી સાથે કરતી ઐય્યાશી

પ્રેમ આંધળો હોય છે. આ વાત ફરી એકવાર સાબિત થઈ છે. હાલમાં જ ત્રણ બાળકોની માતા પ્રેમી સાથે રંગરેલિયા મનાવતી હતી અને ગામના લોકોએ રંગેહાથ પકડી હતી. ત્યારબાદ ગામલોકોએ યુવક ને મહિલાને મજાક ઉડાવી ને પછી પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ ત્રણેય બાળકો સહિત બંનેને પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું હતું.

આ ઘટના ઉત્તર પ્રદેશના કાનપુરની કોઢા પંચાયતની છે. ભટવાડા ગામમાં ચંદા દેવીના લગ્ન 10 વર્ષ પહેલાં દશરથ શર્મા સાથે થયા હતા. તેમને ત્રણ બાળકો છે. પરિવારના ભરણ પોષણ માટે દશરથ બીજા રાજ્યમાં જઈને મજૂરી કરે છે. ઘરમાં એકલી રહેતી ચંદાને સો.મીડિયામાં રીલ બનાવવાનો શોખ હતો. તે રીલ બનાવવામાં વ્યસ્ત રહેતી.

આ જ રીલ બનાવવાના ચક્કરમાં એક વર્ષ પહેલાં પડોશમાં રહેતા ગુડ્ડુના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે મિત્રતા વધી હતી અને પ્રેમ પાંગર્યો હતો. થોડાં દિવસ પહેલાં જ ગુડ્ડુ પ્રેમિકા ચંદાને મળવા માટે ઘરે આવ્યો હતો.

ગામવાસીઓએ દરવાજો બંધ કરીને રૂમમાં બંનેને સાથે પકડી પાડ્યા હતા. ત્યારબાદ ગામવાસીઓએ અપમાન કર્યું હતું અને માર માર્યો હતો. પછી બંનેને પોલીસના હવાલે કર્યા હતા.

ઘટના બાદ ગામવાસીઓએ કહ્યું હતું કે ચંદા દેવીના પતિ સાથે પણ ફોન પર વાત કરી હતી. હવે તે ચંદાને પોતાની સાથે રાખવા તૈયાર નથી. ગુડ્ડુને ચંદા સાથે લગ્ન કરવાની ને બાળકોનો સ્વીકાર કરવાની વાત કહેવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page