Tuesday, April 9, 2024
Google search engine
HomeInternationalએક સાથે પાંચ-પાંચ પ્રેમિકા સાથે ચલાવતો હતો ચક્કર, આ રીતે ફૂટ્યો ભાંડો

એક સાથે પાંચ-પાંચ પ્રેમિકા સાથે ચલાવતો હતો ચક્કર, આ રીતે ફૂટ્યો ભાંડો

એક યુવતી ત્યારે હેરાન થઈ ગઈ જ્યારે તેને ખબર પડી કે તેનો બોયફ્રેન્ડ બીજી ચાર યુવતીઓને ડેટ કરી રહ્યો છે. તેનો બોયફ્રેન્ડ સંતાઈને અલગ-અલગ કુલ પાંચ પ્રેમિકાને મળતો હતો. પરંતુ એક દિવસ આ હરકત પકડાઈ ગઈ હતી. ત્યાર બાદ પાંચેય યુવતીઓએ મળીને તેને સબક શિખવાડ્યો હતો.

આ માહિતી મળતાં જ ગર્લફ્રેન્ડ મિશેલાએ તે બધી જ યુવતીઓને મળવાનો અને પોતાના સીરિયલ ચીટર બોયફ્રેન્ડને શબક શિખવાડવાનો પ્લાન બનાવ્યો. જ્યારે મિશેલા અન્ય ચાર યુવતીઓની શોધમાં નીકળી તો તેમાં ઘણી તો અંદરો અંદર મિત્ર જ હતી. એટલે કે મિશેલાના બોયફ્રેન્ડે તેની જ ફ્રેન્ડ સાથે સંબંધ બનાવ્યા હતાં.

મિશેલાએ પોતાના બોયફ્રેન્ડને સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કર્યું અને શંકાના આધારે એક યુવતીને મેસેજ કર્યો ત્યારે તેની શંકા સાચી પડી. તે યુવતી તેના બોયફ્રેન્ડની બહુ નજીક હતી. બન્ને વચ્ચે વાત થઈ ત્યાર બાદ અન્ય યુવતીઓનો પણ સંપર્ક થયો હતો. આ રીતે પાંચેય યુવતીઓ એક જગ્યાએ મળી ત્યાર બાદ તેમણે તે યુવકને શબક શિખવાડવાનો પ્લાન તૈયાર કર્યો જે તે સતત તે યુવતીઓ સાથે વિશ્વાસઘાત કરતો હતો.

મહત્વની વાત એ છે કે, પાંચેય યુવતીઓ ખાસ મિત્ર છે. મિશેલાએ કહ્યું કે, ભલે તે યુવકે મને વિશ્વાતઘાત કર્યો હોય પરંતુ મને ચાર સારી મિત્રો મળી ગઈ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page