Friday, April 12, 2024
Google search engine
HomeBollywoodમાતા-પિતા સાથે બેસીને આ અભિનેત્રીએ જોયો હતો પોતાનો માસ્ટરબેટ સીન પછી...

માતા-પિતા સાથે બેસીને આ અભિનેત્રીએ જોયો હતો પોતાનો માસ્ટરબેટ સીન પછી…

બોલિવૂડમાં કિયારા અડવાણીએ ખૂબ જ ઓછા સમયમાં જ પોતાની સારી ઓળખ ઊભી કરી લીધી છે. આ વાતમાં બે મત નથી કે, તે સુંદર હોવા ઉપરાંત સારી એક્ટ્રેસ પણ છે. કિયારાએ તેની એક્ટિંગથી દર્શકોનું દિલ જીતી લીધું છે. કિયારાએ કરિયરની શરૂઆતમાં જ ખૂબ નામના મેળવી લીધી છે.

કિયારા અડવાણી અત્યારસુધી ઘણી સારી ફિલ્મો કરી ચૂકી છે. શાહિદ કપૂર સાથે આવેલી તેમની ફિલ્મ ‘કબીર સિંહ’ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. જેમાં તેમણે પ્રીતિ નામની છોકરીનો રોલ પ્લે કર્યો હતો અને તેમાં તેમને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. તો અત્યારે તે ફિલ્મ ‘શેરશાહ’ને લીધે ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મ શહીદ કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પર આધારિત છે. સિદ્ધાર્થ મલ્હોત્રા તેમાં વિક્રમ બત્રાના રોલમાં છે. જ્યારે કિયારા તેમની પ્રેમિકા ડિમ્પલ ચીમાના રોલમાં છે. જોકે આ ફિલ્મ પહેલાં કિયારા વેબ સિરીઝ ‘લસ્ટ સ્ટોરીઝ’માં પણ જોવા મળી હતી.

‘લસ્ટ સ્ટોરીઝ’ વેબ સિરીઝ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. તેની ઘણીવાર ચર્ચા થતી રહે છે. જેનું કારણ છે કે, કિયારા દ્વારા વેબ સિરીઝમાં આપવામાં આવેલાં બોલ્ડ સીન.

ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ વેબ સિરીઝમાં એક સીનમાં વાઇબ્રેટરનો ઉપયોગ કરતી જોવા મળી હતી અને આ સીનને લીધે તે ખૂબ જ ચર્ચામાં હતી. જેમાં કિયારા એક એવી મહિલાના રોલમાં જોવા મળી હતી જેનો પતિ તેની પત્નીની યૌન ઇચ્છા પૂરી કરી શકતો નથી. એવામાં આ વાઇબ્રેટરને સહારે પત્ની માસ્ટરબેટ કરી ખુશ રહે છે.

કિયારા આ વેબ સિરીઝમાં કરેલા આ સીન અંગે એક્ટ્રેસ નેહા ધૂપિયાના ચેટ શૉ ‘નો ફિલ્ટર’માં વાત કરી ચૂકી છે. તેમણે કહ્યું હતું કે, ‘ કરણે અમને દરેકને જણાવ્યું હતું કે, શું કરવાનું છે. મને લાગતું હતું કે, આ રસપ્રદ હશે. મને આ ડિવાઇઝ વિશે ખરેખર કંઈ જ ખબર નહોતી. મારે આ વિશે જાણવા માટે ગૂગલમાં સર્ચ કરવું પડ્યું હતું. આ પછી મેં કેટલીક ફિલ્મો જોઈ અને તેના વિશે જાણ્યું. મને ખબર હતી કે આ સીન કેવો લાગશે. મેં આ સીનને સારી રીતે કરવાનો પ્રયત્ન કર્યો અને વધારે ટેક લીધા નહીં.’

કિયારાએ વધુમાં કહ્યું કે, ‘ કરણની એ વાત સારી છે કે, તે ખુદ દરેક વસ્તુને સરળતાથી શીખવાડી દે છે. તે જ્યારે પણ કોઈ સીન કરે છે તો એવું લાગે છે કે, ખરેખર આવું જ હોવું જોઈએ. તેમણે જોયા પછી એવું લાગે છે કે, તમે દરેક એવું જ કરશો.’

તો આ પહેલાં પણ આ સીન પર કિયારાએ કહ્યું હતું કે, ‘ તે સમયે મારા દાદી મારા સાથે રહેવા માટે આવ્યા હતા અને ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ગઈ હતી. મેં અને મારા માતા-પિતાએ સાથે આ ફિલ્મ જોઈ હતી. દરેકને આ પસંદ આવ્યું હતું. તે દરેક જાણતાં હતાં કે, જ્યારથી મેં ફિલ્મ માટે કહ્યું હતું.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of endless possibilities! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! #MindBlown Embark into this exciting adventure of imagination and let your imagination roam! ✨ Don’t just explore, experience the thrill! #BeyondTheOrdinary Your brain will be grateful for this thrilling joyride through the worlds of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page