Friday, April 12, 2024
Google search engine
HomeBollywoodપાર્ટીમાં ભાઈ અરબાઝની પ્રેમિકાએ એવા કપડાં પહેર્યાં કે અર્પિતાએ ટોકવી પડી!

પાર્ટીમાં ભાઈ અરબાઝની પ્રેમિકાએ એવા કપડાં પહેર્યાં કે અર્પિતાએ ટોકવી પડી!

મુંબઈઃ રવિવાર (2 જૂન)ના રોજ બાબા સિદ્દીકીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ બોલિવૂડ તથા ટીવી સેલેબ્સ માટે ઈફ્તાર પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં પૂરો ખાન પરિવાર હાજર રહ્યો હતો. સલીમ ખાન, અરબાઝ ખાન, સોહેલ ખાન, અર્પિતા-આયુષ, અલવિરા-અતુલ સહિતના ખાન પરિવારના સભ્યો આવ્યા હતાં. જોકે, એક વીડિયો વાયરલ થયો છે, જેમાં અર્પિતા ભાઈ અરબાઝની પ્રેમિકા જ્યોર્જિયાનાં કાનમાં કંઈક કહે છે.

દુપટ્ટો ઠીકથી રાખવાનું કહે છેઃ
ઈફ્તાર પાર્ટીની અંદર ટેબલ પર અર્પિતા ખાન બેઠેલી હોય છે અને ત્યાં અરબાઝ ખાન પ્રેમિકા જ્યોર્જિયા સાથે આવે છે. અહીંયા અર્પિતા ભાવિ ભાભી જ્યોર્જિયાનાં કાનમાં કંઈક કહે છે. ત્યારબાદ જ્યોર્જિયા પોતાનો દુપટ્ટો ઠીક કરે છે. જ્યોર્જિયાએ ડિપ નેકવાળું ઓફ-શોલ્ડર ક્રોપ ટોપ પહેર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page