Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalભાભી ને દિયર રોજ મળતા હતા અને એવો ફોટો પાડ્યો કે ભાઈ...

ભાભી ને દિયર રોજ મળતા હતા અને એવો ફોટો પાડ્યો કે ભાઈ ભડક્યો

દિયર-ભાભીનો સંબંધ ભાઈ-બહેન જેવો હોય છે. ઘણીવાર તો દિયર ભાભીને ભાભીમા પણ કહેતો હોય છે. તેમના સંબંધોમાં એક પ્રકારની પવિત્રતા હોય છે. પરંતુ ક્યારેક-ક્યારેક ભાભીને જોઈને દિયરની નિયત ખરાબ થઈ જાય છે અને તે ભાભી સાથે એવી હરકત કરી દે છે કે, ભાઈને નથી ગમતી. ઉત્તર પ્રદેશના પીલીભીતમાં આવો જ એક કેસ જોવા મળ્યો છે. જેમાં ઈંસ્ટાગ્રામ પર એક દિયરે ભાભી સાથેની એવી તસવીર શેર કરી કે, ભાઈ તેનાથી ગુસ્સે થયો અને જેલમાં મોકલી દીધો.

કહેવાય છે કે, જ્યારે પીડિતાના પતિને ખબર પડી કે, તેના માસિયાઈ ભાઈએ પોતાની પત્નીની તસવીર ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે, તો તે ગુસ્સે થઈ ગયો. ભાઈ સાથે બહુ મોટો ઝગડો થયો. ત્યારબાદ તે પોલીસ સ્ટેશન ગયો અને ફરિયાદ નોંધાવી ન્યાયની માંગણી કરી. તેણે કહ્યું કે, મારા માસિયાઈ ભાઈએ આવા ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા છે જેનાથી સમાજમાં મારી બહુ બદનામી થઈ રહી છે. એટલે આરોપીને સજા આપો અને મને ન્યાય અપાવો.

ભાઈએ ખવડાવી જેલની હવા
ફરિયાદ બાદ પોલીસે પણ એક્શન લીધાં અને આરોપી દિયર સુમિતની ધરપકડ કરી લીધી. તેમણે તેને 14 દિવસની ન્યાયિક હિરાસત બાદ કોર્ટમાં રજૂ કર્યો છે. અહીંથી તેને IPC ની ધારા 354 (કોઈ મહિલાનું યૌન ઉત્પીડન, મારપીટ, તેના માન-સન્માનને ઠેસ પહોંચાડવી) અંતર્ગત સજા સંભળાવવામાં આવી છે અને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

બિલસંડા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અચલ કુમારે આ આખી ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે મીડિયાને જણાવ્યું કે, સુમિત નામના યુવાને તેની માસિયાઈ ભાભીની તસવીર ઈંસ્ટાગ્રામ પર શેર કરી દીધી છે. પતિની ફરિયાદના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો છે. કોર્ટમાં કેસ રજૂ કર્યા બાદ સુમિતને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા અને સ્માર્ટફોન આવ્યા બાદ આવા કેસ બહુ જોવા મળે છે. યુવાનો છોકરીઓની માહિતી ન હોય તો પણ તેમની તસવીરો સોશિયલ મીડિયામાં અપલોડ કરી દે છે અને તેમાંના કેટલાક તો તેમને બદનામ પણ કરે છે. આમાંના મોટાભાગના કેસમાં આરોપી ઓળખીતા લોકો જ હોય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page