Friday, April 12, 2024
Google search engine
HomeFeature Rightદ.ગુજરાતમાં ભાજ-કોંગ્રેસના ઉમેદવારોને કેટલા મત મળ્યાં? સૌથી વધુ મતો ભાજપના કયા ઉમેદવારને...

દ.ગુજરાતમાં ભાજ-કોંગ્રેસના ઉમેદવારોને કેટલા મત મળ્યાં? સૌથી વધુ મતો ભાજપના કયા ઉમેદવારને મળ્યાં

સુરત: દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, બારડોલી અને વલસાડ લોકસભા બેઠક પર લોકસભા ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં ભાજપે પાંચેય બેઠક પર જીત મેળવી છે. દક્ષિણ ગુજરાતની ચારેય બેઠકો પર ભાજપની જીત થઈ છે. જેમાં ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલની સૌથી વધુ મતોથી વિજય થયો છે.

– નવસારી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલ સામે ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ 6,89,668 લાખ મતોથી વિજય થયો છે.
– સુરત બેઠક ભાજપના ઉમેદવાર દર્શનાબેન જરદોશનો કોંગ્રેસના ઉમેદવાર અશોક અધેવાડ સામે 5,48,230 લાખ મતો વિજય થયો છે. આ ઉપરાંત દર્શનાબેન જરદોશે લીડ મેળવવામાં નવો રેકોર્ડ પણ બનાવ્યો છે.
– કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરી સામે વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવાર ડો.કે.સી.પટેલનો 3,53,797 લાખ મતોથી વિજય થયો છે.
– બારડોલી બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાનો 2,15,447 લાખ મતોથી વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીને 5,26,826 લાખ મત મળ્યાં છે.
– ભરૂચ બેઠક પર મતગણતરીની શરૂઆતમાં કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણ આગળ ચાલી રહ્યા હતા જોકે જેમ જેમ મતની ગણતરી થતી ગઈ તેમ તેમ ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા આગળ વધી રહ્યા હતા. મનસુખ વસાવાની 3,34,214 લાખ મતોથી જીત થઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page