Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodબોલિવૂડ સેલેબે કહ્યું- મેં સેક્સવર્કર તરીકે પણ કામ કર્યું છે, પોપ્યુલર એક્ટર...

બોલિવૂડ સેલેબે કહ્યું- મેં સેક્સવર્કર તરીકે પણ કામ કર્યું છે, પોપ્યુલર એક્ટર પણ મારી સાથે…

બોલિવૂડ જગતમાં એક શોકિંગ ખુલાસો થયો છે. ફેમસ ફેશન ડિઝાઈનરે પોતાની જિંદગીનું ડરામણું સિક્રેટ જાહેર કર્યું છે. ફેશન ડિઝાઈનરે ઘટસ્ફોટ કર્યો છે કે તે જ્યારે 8 વર્ષનો હતો ત્યારે તેના સગા કાકાએ તેનું યૌન શૌષણ કર્યું હતું. તેના કાકાએ તેના પર રેપ ગુજાર્યો હતો. તેમજ છોકરીઓના કપડા પહેરાવીને શરીર પર હોટ વેક્સ (ગરમ મીણ) નાખતા હતા.

બિગબોસના એક્સ કંન્ટેસ્ટેન્ટ અને ફેમસ ડિઝાઈનર રોહિત વર્માએ ઘડાકો કર્યો છે. રોહિત વર્માએ જણાવ્યું હતું કે તે રેપ્યુટેડ ફેમિલીમાંથી આવે છે. તેના પરિવારજનો આજે પણ જૂના રીતિ-રિવાજનોને ફોલો કરે છે. રોહિતે તેની બાળપણની ડરામણી હકીકતનો ખૂલાસો કરતાં જણાવ્યું હતું કે તેને સગા કાકાએ તેને સાડી પહેરવા મજબૂર કર્યો હતો અને તેના બોડી પર હોટ વેક્સ નાખ્યું હતું.

મારા સગા કાકાએ એ જ…
રોહિત વર્માએએ કહ્યું કે મારા સગા કાકાએ જ બાળપણમાં મારું યૌન શોષણ કર્યું હતું. 8 વર્ષની ઉંમરમાં મારા કાકાએ મારો રેપ કર્યો હતો. રોહિતે આગળ કહ્યું કે તે મને સાડી પહેરાવી મારા પર હોટ વેક્સ નાખતા હતા અને પછી મારી સાથે ગંદા ગંદા કામ કરતા હતા. મારા અંકલે આ બધુ મારી સાથે સતત 3-4 વર્ષ કર્યું હતું. મેં ડરના કારણે મારા માતા-પિતાને આ વાતો ક્યારેય કહી નહોતી.

 પ્રોસ્ટિય્યૂડ તરીકે પણ કામ કર્યું છે
રોહિત વર્માએ એ દિવસોને યાદ કરતાં કહ્યું હતું તેણે મુંબઈમાં એક પ્રોસ્ટિય્યૂડ તરીકે પણ કામ કર્યું છે અને તે એ સમયે સાડી પહેરતો હતો. રોહિત વર્માએ ઈન્ડસ્ટ્રીઝમાં કાસ્ટિંગ કાઉચના કાળા સત્ય બાબતે પણ જણાવ્યું હતું.

એક્ટર સાથે લિવ-ઈનમાં રહી ચૂક્યો છું
રોહિતે કહ્યું કે તે એક પોપ્યુલર એક્ટર સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહી ચૂક્યો છે, પણ તે એક્ટરને કામ મળવા લાગ્યું તો તે ચાલ્યો ગયો. જ્યારે રોહિતે એક્ટરને તેની ફિલિંગ્સ બાબતે પૂછ્યું તો તેણે કહ્યું હતું કે તેણે રોહિતને બેડ પર સારો એવો ટાઈમ આપ્યો છે.

રોહિત વર્માના આ ચોંકાવનારા ખુલાસાથી સૌ કોઈ દંગ રહી ગયા છે. પણ તેની હિંમતના વખાણ કરવા જોઈએ કે તેણે પોતાના વિશે બધી વાતો ખૂલ્લીને કરી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page