Thursday, April 11, 2024
Google search engine
HomeBollywoodટીવીના હોટ કપલે હોટલના બંધ રૂમમાં કર્યો રોમાન્સ, તસવીરો જોતાં જ વળી...

ટીવીના હોટ કપલે હોટલના બંધ રૂમમાં કર્યો રોમાન્સ, તસવીરો જોતાં જ વળી જશે પરસેવો

રિયાલિટી શો બિગ બોસમાં રોમાન્સની હદ પાર કરી ચૂકેલા એક્સ કન્ટેસ્ટન્ટ ઈશાન સેહગલ અને મિશા અય્યરનો રોમાન્સ હજુ પણ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ બંનેએ સોશિયલ મીડિયા પર નાઈટ ડેટનો એક વીડીયો પણ શેર કર્યો છે, જે આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં ઇશાન અને મીશા એકબીજા સાથેના રોમાન્સમાં સંપૂર્ણ રીતે ખોવાયેલા જોવા મળી રહ્યા છે. બંનેનો આ કોઝી વીડિયો જોઈને ચાહકો આ કપલની ડેરિંગ સ્ટાઈલની ખૂબ ચર્ચા કરી રહ્યા છે.

બંનેએ એક જ વીડિયો શેર કર્યો છે અને એક જ કેપ્શન લખ્યું છે. તેમણે લખ્યું, “વાઈન, ડાઈન એન્ડ મેન સો ફાઈન” આ સાથે તેમણે હાર્ટ ઈમોજી પણ બનાવી છે. મીશા ઔક ઈશાનનો આ વીડિયો એક હોટલનો છે જ્યાં કપલ ડિનર ડેટ માટે પહોંચ્યા હતા.

તમને જણાવી દઈએ કે, તેમના આ વીડિયોને નેટિઝન્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ચાહકોને તેની આ ડેરિંગ સ્ટાઈલ પસંદ આવી રહી છે ત્યારે કેટલાક લોકો તેની સ્ટાઈલની ટીકા પણ કરી રહ્યા છે અને તેમનું માનવું છે કે, આ પ્રકારનો પ્રાઈવેટ વીડિયો તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ ના કરવો જોઈએ.

તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી કે જ્યારે ઈશાન અને મિશા યૂન એકબીજા સાથે રોમાંસમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. હકીકતમાં, બિગ બોસના ઘરમાં પણ આ બંને ઘણીવાર આ પ્રકારના ગરમાગરમીવાળા મોમેન્ટસમાં જોવા મળ્યા હતા. બિગ બોસના ઘરમાં બંને એકબીજાની ખૂબ જ નજીક આવ્યા અને પછી અહીંથી તેમનો પ્રેમ ખીલ્યો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page