Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalમાત્ર હજાર રૂપિયામાં ભાડે મળતો રૂમ, સ્કૂલ ડ્રેસ પહેરીને વિદ્યાર્થિનીઓ બોયફ્રેન્ડ સાથે...

માત્ર હજાર રૂપિયામાં ભાડે મળતો રૂમ, સ્કૂલ ડ્રેસ પહેરીને વિદ્યાર્થિનીઓ બોયફ્રેન્ડ સાથે માણતી સેક્સ

હાલમાં જ બે હોટલમાં ગેરકાયદેસર રીતે રૂમ ભાડે આપવામાં આવતા હતા. પોલીસે દરોડા પાડ્યા તો 22 યુવક-યુવતીઓ આપત્તિજનક સ્થિતિમાં પકડાયા હતા. પોલીસે જ્યારે દરોડા પાડ્યા તો કપલ્સે દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. પોલીસે ઘણી જ વિનંતી કરી હતી અને પછી દરવાજા ખોલવામાં આવ્યા હતા. પોલીસ જ્યારે રૂમની અંદર ગઈ તો તેમના હોશ ઉડી ગયા હતા. આ રૂમમાં ઐય્યાશીનો તમામ સામાન પડ્યો હતો.

સોમવાર, 12 સપ્ટેમ્બરના રોજ પોલીસને બાતમી મળી હતી. બિહારના જહાનાબાદમાં કોર્ટ હોલ્ટની પાસે શિવ સત્ય તથા ઓમકારા રેસ્ટ હાઉસમાં આ કામ ચાલતુ હતું. પોલીસને દરોડા દરમિયાન 12 યુવતીઓ તથા 11 યુવકો મળ્યા હતા, કેટલાંક કપલ્સ સેક્સ માણવામાં મશગૂલ હતા.

નવાઈની વાત એ છે કે પકડાયેલ યુવતીઓમાંથી કેટલીક સ્કૂલ ડ્રેસમાં જોવા મળી હતી. એક યુવકે કહ્યું હતું કે હજાર રૂપિયામાં રૂમનો રેટ ફિક્સ કરવામાં આવ્યો હતો. હોટલનો મેનેજર આ રૂપિયા લેતો હતો. આસપાસના રહીશોએ કહ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી આ ગંદું કામ ચાલે છે.

આ કેસમાં પોલીસે કહ્યું હતું કે તેમને ગુપ્ત બાતમી મળી હતી કે રેસ્ટ હાઉસમાં ગોરખધંધા ચાલે છે. આ જ માહિતીને આધારે રેસ્ટ હાઉસમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

વધુમાં પોલીસે કહ્યું હતું કે તેમને અંદાજો નહોતો કે આ આટલા મોટાપાયે ચાલતું હશે. સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લાં ત્રણ વર્ષથી આ ગેસ્ટ હાઉસમાં ગોરખધંધા ચાલે છે. પોલીસ હવે પોતાની રીતે તપાસ કરી રહી છે.

સ્થાનિકોએ આક્રોશ સાથે કહ્યું હતું કે હોટલના મેનેજર વિરુદ્ધ અનેક ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ કોઈ જ કાર્યવાહી થઈ નહોતી. પોલીસે આ બાબતને ગંભીર ગણીને મેનેજની ધરપકડ કરવી જોઈએ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page