હૈદરાબાદઃ ઝોમેટો અવાર-નવાર સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય રહે છે. ક્યારેક તેની ફૂડ સર્વિસની ચર્ચા થાય છે તો ક્યારેય ઝોમેટોના ડિલિવરી બોય પર મીમ બને છે. હવે ફરી એકવાર ઝોમેટોની ચર્ચા થઈ રહી છે.
કેમ થાય છે ચર્ચા?
હૈદારબાદના ઓબેશ કોમિરી શેટ્ટી નામના વ્યક્તિએ અડધી રાત્રે ઘરે પહોંચવા માટે ઝોમેટો પાસેથી ફ્રી રાઈડ લીધી હતી. આ જુગાડુ વ્યક્તિની પોસ્ટ પ્રમાણે, રાતના 11.50 વાગે તે હૈદરાબાદના ઈનઓર્બિટ મોલ રોડની પાસે ઓટોની રાહ જોતો હતો. જોકે, લાંબો સમય રાહ જોયા બાદ તેને ઘર માટે કોઈ જ ઓટો મળી નહીં. ત્યારબાદ તેણે ઉબરમાંથી કેબ બુક કરાવવાનો પ્રયાસ કર્યો તો તેમાં 300 રૂપિયા ભાડું હતું.
ત્યારબાદ ઓબેશે એક જુગાડ કર્યો હતો. ઓબેશે ઝોમેટોની આસપાસની દુકાનની તપાસ કરી અને તેને એક ઢોંસાની શોપ મળી હતી. તેણે એક ઢોંસાનો ઓર્ડર આપ્યો. જ્યારે ડિલિવરી બોય તે દુકાનમાં ઓર્ડર લેવા પહોંચ્યો ત્યારે ઓબેશે તેને કહ્યું કે આ તેનો ઓર્ડર છે અને તે તેને લોકેશન (ઘર સુધી) સુધી મૂકી દેશે? ઝોમેટોનો ડિલિવરી બોયે ઓબેશની વાત માની અને તેને મફતમાં ઘર સુધી મૂકી ગયો હતો. જોકે, ડિલિવરી બોયે તેને ફાઈવ સ્ટાર રેટિંગ આપવાની વાત કરી હતી. ઓબેશે ઝોમેટોનો આભાર માન્યો હતો અને ઝોમેટોએ ઓબેશને જીનિયસ ગણાવ્યો હતો.
I played on this online casino site and succeeded a substantial sum of money, but after some time, my mom fell sick, and I wanted to cash out some money from my account. Unfortunately, I experienced problems and could not finalize the cashout. Tragically, my mom passed away due to this online casino. I implore for your help in bringing attention to this site. Please assist me to achieve justice, so that others won’t have to undergo the hardship I am going through today, and avert them from shedding tears like mine. ???�
child porn