Sunday, April 14, 2024
Google search engine
HomeBollywoodએક્ટ્રેસે પહેર્યો એટલો બોલ્ડ ડ્રેસ કે ના દેખાવાનું દેખાઈ ગયું

એક્ટ્રેસે પહેર્યો એટલો બોલ્ડ ડ્રેસ કે ના દેખાવાનું દેખાઈ ગયું

‘યે હૈ મોહબ્બતે’ ફેમ ટીવી એક્ટ્રેસ કૃષ્ણા મુખર્જી બહુ જલ્દી લગ્ન કરવાની છે. તેણે તાજેતરમાં જ બેચલર પાર્ટી યોજી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે આ વીડિયોના કારણે ઈન્ટરનેટ યૂઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.

આ વીડિયો કૃષ્ણાએ જાતે જ શેર કર્યો છે. તેમાં તે સિલ્વર કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળે છે. તેના હાથમાં ડ્રિંકનો ગ્લાસ પણ છે. વીડિયોમાં કેપ્શનમાં કૃષ્ણાએ લખ્યું છે, “થાઈલેન્ડમાં બેચરેટ”

જોકે કૃષ્ણાએ જે ડ્રેસ પહેર્યો છે, તેના કારણે લોકો જાત-જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે. કોઈ તેની તુલના ઉર્ફી જાવેદ સાથે કરી રહ્યું છે તો કોઈની નજર તેના પેટ પર ચોંટી ગઈ છે અને અંદાજો લગાવી રહ્યા છે કે, તે ગર્ભવતી છે.

આ બાબતે એક ઈન્ટરનેટ યૂઝરે લખ્યું છે, “મને લાગે છે કે, તમે તમારાં અંડરવિયર પહેરવાનું ભૂલી ગયા છો.” તો અન્ય એક યૂઝરે લખ્યું છે, “આના કરતાં કઈં જ પહેરો દીદી, વધારે લાઈક મળશે.” વધુ એક યૂઝરે કમેન્ટ કરી છે, “ઉર્ફી લાગી રહી છો તું.”

તો એક ઈન્ટરનેટ યૂઝરે લખ્યું છે, “પેટ બહાર આવી ગયું છે.” અન્ય એક યૂઝરની કમેન્ટ છે, “તારા શરીરને શું થયું છે.” એક યૂઝરે લખ્યું છે, “ગર્ભવતી”, તો વધુ એક યૂઝરે કમેન્ટ કરી છે, “આણે તો પેન્ટી જ નથી પહેરી. ગવર્નમેન્ટ વાળો મળી ગયો તો.”

કૃષ્ણાએ 8 સપ્ટેમ્બર 2022 ના રોજ તેના બૉયયફ્રેન્ડ ચિરાગ બાટલીવાળા સાથે સગાઈ કરી હતી. આ ડ્રીમી એન્ગેજમેન્ટ દરમિયાન કૄષ્ણાએ સફેદ ગાઉન પહેર્યું હતું અને તેનો થનાર પતિ ચિરાગ બાટલીવાલા નેવીના યૂનીફોર્મમાં જ જોવા મળ્યો.

30 વર્ષની કૃષ્ણા મુખર્જી 2016-19 વચ્ચે ‘યે હૈ મોહબ્બતે’ માં આલિયા રાઘવ ભલ્લાનાના રોલમાં જોવા મળી હતી. તે નાગિન 3, અને શુભ શગુન જેવા શોમાં પણ જોવા મળી છે. કૃષ્ણાએ ગુરૂ રંધાવાના બ્લેક અને પ્રભા ગિલના ઈક વારી જેવા મ્યૂઝિક વીડિયોઝમાં પણ કામ કર્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page