Friday, April 12, 2024
Google search engine
HomeInternationalઆ મહિલાના વાળમાં એવું તે શું છે કે લોકો તેની પાછળ થયા...

આ મહિલાના વાળમાં એવું તે શું છે કે લોકો તેની પાછળ થયા છે પાગલ, જાણો શોકિંગ કારણ

આપણો સમાજ પુરૂષ અને મહિલા માટે ફેશનનો સેંસ તૈયાર કરે છે અને તે હિસાબથી ચાલે છે. સમાજ પ્રમાણે, મહિલાઓને પોતાના શરીરના વાળ સાફ રાખવા જોઈએ ત્યારે જ તે ખૂબસુરત લાગે છે અને પુરૂષને પોતાના વાળ ક્યારેય સાફ કરવા નહીં જોઈએ નહીં તો તેના અંદરની મર્દાનગી જતી રહેશે. પરંતુ ઈંગ્લેન્ડની એક મહિલા સમાજના બનાવેલ નિયમો તોડે છે અને તે કારણે તે બહુ જ ચર્ચામાં છે. મહિલા પોતાના શરીરના વાળને ક્યારેય સાફ કરતી નથી. મહત્વની વાત એ છે કે. આ મહિલાના શરીર પર ઉગેલા વાળ ખરીદવા લોકો પડાપડી કરે છે.

25 વર્ષની કૈમિલી એલેક્જેંડર લંડનની રહેનાર એક મ્યુઝિશિયન અને મોડલ છે. ડેલી સ્ટારના રિપોર્ટ પ્રમાણે, લગભગ 4 વર્ષ પહેલા વેક્સિંગ અને શેવિંગ કરવાનું છોડી દીધું હતું અને પોતાના નેચરલ વાળને અપવાની લીધા હતાં. હવે કૈમિલી પોતાના વાળોને ક્યારેય પણ કપાવતી નથી. તેણે કહ્યુ કે, તેને સમાજ દ્વારા બનાવવામાં આવેલા ખુબસુરતીના નિયમોનું પાલન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આજ કારણે તેમણે બધું છોડી દીધું અને પોતાના વાળનું જાહેરમાં ફ્લોન્ટ કરવા લાગી.

કૈમિલીનું એક બેન્ડ હતું એ વોઈડ, જેમાં તે સિંગર અને ગિરારિસ્ટ તરીકે જોડાયેલી હતી. જોકે કોરોના મહામારી દરમિયાન તેની કમાણી બહુ ઓછી થઈ ગઈ હતી અને પૈસા કમાવવા માટે વ્યસ્ત રહેતી હતી. ત્યારથી તેણે એડલ્ડ સબ્સક્રિપ્શન સાઈટ ઓન્લીફેંસ પર પોતાનું એકાઉન્ટ શરૂ કરવાનું નક્કી કર્યું. તેનું કહેવું છે કે, લોકો તેના વાળના દિવાના છે અને તેને વાળ સાથે જોવાનું બહુ જ પસંદ કરે છે. એટલું જ નહીં તેના વાળને ખરીદવા માટે લોકો મોટી રકમ પણ આપે છે.

તેણે કહ્યું હતું કે, જે મહિલાઓ શરીરના વાળ કાપતી નથી તેમના માટે પૈસા કમાવવા માટે સારી તક હોય છે. કારણ કે ઘણાં મર્દ એવી મહિલાઓને જોવા માંગે છે. તેમની અંદર વાળવાળી મહિલાઓને જોવા માટે ઉત્સુક હોય છે. તમે જાણીને ચોંકી જશો કે, એક ગ્રાહકે મહિલાને એકવાર તેના હેર બ્રશને ખરીદવા માટેની માંગ કરી હતી જેમાં તેના વાળ ચોંટી જાય છે.

એટલું જ નહીં તેણે મહિલાને ડિમાન્ડ કરી કરી હતી કે, જ્યારે પણ પોતાના પ્રાઈવેટ પાર્ટના વાળ કાપે ત્યારે તે વાળ તેને જ વેચે. એકવાર તેણે મહિલા પાસેથી તેની અંડરવેયર 30 હજાર રૂપિયામાં ખરીદી હતી. તમને જણાવી દઈએ કે, કૈમિલી પોતાના એકાઉન્ટ પર ગંદા ફોટો અને વીડિયો અપલોડ કરતી નથી તેમ છતાં પણ તે દર મહિના 2 લાખથી પણ વધારે રૂપિયાની કમાણી કરે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page