Friday, April 12, 2024
Google search engine
HomeFeature BottomAudi કે BMWની કિંમત કરતાં પણ મોંઘી ઘડિયાળ પહેરે છે હાર્દિક પંડ્યા

Audi કે BMWની કિંમત કરતાં પણ મોંઘી ઘડિયાળ પહેરે છે હાર્દિક પંડ્યા

લંડન: ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયા સામે 27 બોલમાં 48 રનની ધમાકેદાર ઈનિંગથી છવાયેલો તો છે જ, પરંતુ હાર્દિક તેના મોંઘા શોખના કારણે પણ ચર્ચામાં છે. હાર્દિકનું લક્ઝરી બ્રાન્ડ પ્રત્યે આકર્ષણ કોઈનાથી છૂપાયેલું નથી

એક લાખ રૂપિયાની લુઈ વીટોનની શર્ટ હોય કે પછી 85 હજાર રૂપિયાની વર્સાચેની વ્હાઈટ લેધરની મેજુસા સ્નીકર્સ હોય, હાર્દિક પોતાના જોરદાર ડ્રેસિંગથી હંમેશામાં ચર્ચામાં રહે છે.

હાલ હાર્દિક પોતાની મોંઘી ઘડિયાળના કારણે ચર્ચામાં છે. આ વખતની આઈપીએલની વિજેતા ટ્રોફી સાથે હાર્દિકની એક તસવીર સોશ્યિલ મીડિમાં ખૂબ વાઈરલ થઈ રહી છે. જેમાં ટ્રોફીની સાથે હાર્દિક પહેરેલી ઘડિયાળ ધ્યાન ખેંચે છે.

હાર્દિકે સોના અને હીરાના સેટવાળી પાટેક ફિલિપ નૉટિલસ બ્રાન્ડની ઘડિયાળ પહેરી છે. જેની કિંતમ 3 કરોડ રૂપિયા છે. જોકે આ પહેલી વખત નથી કે હાર્દિકે મોંઘી ઘડિયાળ પહેરી હોય, આ પહેલાં પણ તે મોંઘી ઘડિયાળ પહેરી ચૂક્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page