Sunday, April 14, 2024
Google search engine
HomeBollywoodલગ્ન બાદ સિદ્ધાર્થ-કિઆરા મુંબઈના આ 70 કરોડના ઘરમાં રહેશે, અંદરની તસવીરો

લગ્ન બાદ સિદ્ધાર્થ-કિઆરા મુંબઈના આ 70 કરોડના ઘરમાં રહેશે, અંદરની તસવીરો

અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને પત્ની કિયારા આડવાણીના નવા એપાર્ટમેન્ટનો વીડિયો સામે આવ્યો છે. કહેવાય છે કે, એક્ટરે આ નવું ઘર લગભગ એક અઠવાડીયા પહેલા જ ખરીદ્યું છે. કહેવાય છે કે, સિદ્ધાર્થને એક ડ્રીમ હોમની શોધ હતી, જ્યાં કિયારા સાથે તે પોતાની નવી જિંદગી શરુ કરી શકે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા આડવાણીના નવા એપાર્ટમેન્ટનો વીડિયો સામે આવ્યો છે. કહેવાય છે કે, એક્ટરે આ નવું ઘર લગભગ એક અઠવાડીયા પહેલા જ ખરીદ્યું છે. કહેવાય છે કે, સિદ્ધાર્થને એક ડ્રીમ હોમની શોધ હતી, જ્યાં કિયારા સાથે તે પોતાની નવી જિંદગી શરુ કરી શકે.

આ વીડિયો શેર કરતા કહેવાય છે કે, આ કિયારાનું મુંબઈમાં નવા એપાર્ટમેન્ટ છે. લગ્ન પહેલા એવા સમાચાર આવ્યા હતા કે, સિદ્ધાર્થ એક એવા ઘરની શોધમાં છે, જે કિયારા અને તેનું ડ્રીમ હાઉસ હોય.

જો કે, સિદ્ધાર્થ હાલમાં જે ઘરમાં રહે છે, તે પાલી હીલમાં આવેલ એક આલીશાન એપાર્ટમેન્ટ છે. પણ તે એક એવું ઘર શોધી રહ્યો હતો, જ્યાં તે કિયારા સાથે નવી જિંદગી શરુ કરી શકે. હવે એવું લાગી રહ્યું છે કે, તેને નવુ ઘર મળી ગયું છે.

વિરલ ભયાનીએ પોતાના ઈંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક હાઈ રાઈઝ બિલ્ડીંગ દેખાઈ રહી છે. આ વીડિયોમાં કહેવાય છે કે, સિદ્ધાર્થ અને કિયારાનું આ નવું ઘર છે. આ વીડિયો એક શખ્સ વાત કરી રહ્યો છે કે, કિયારા અને સિદ્ધાર્થે આ ઘર અઠવાડીયા પહેલા જ લીધું છે. કહેવાય છે કે, આ ઘર ખારમાં આવેલું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page