Tuesday, April 16, 2024
Google search engine
HomeNational56 વર્ષનો વ્યક્તિ પાડોશી મહિલાને લઈને હોટલની રૂમમાં મજા કરતો હતો ને...

56 વર્ષનો વ્યક્તિ પાડોશી મહિલાને લઈને હોટલની રૂમમાં મજા કરતો હતો ને આવી ગઈ પોલીસ

ઉત્તર પ્રદેશના મેરઠમાં પલ્લવપુરમની એક હોટેલમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે સ્થાનિક પોલીસ સાથે મળીને રેડ કરી હતી. રેડ દરમિયાન ટીમે હોટેલમાંથી 26 યુવક-યુવતીઓને પકડ્યા હતાં. તો, રજિસ્ટરમાં એન્ટ્રી બે લોકોને જ મળી હતી. જેના પર પોલીસે દરેકની ધરપકડ કરી હતી. અત્યારે પોલીસ તેમની તપાસ કરી રહી છે. એવી સંભાવના છે કે, હોટેલમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું હતું.

અધિકારી આશીષ શર્મા, AHTU પ્રભારી આદેશ કૌર, SO પલ્લવપુરમ અવશીન કુમારે બુધવારે પલ્લવપુરમ સ્થિત કૃષ્ણા હોટેલ પર રેડ પાડી હતી. રેડ દરમિયાન ટીમે હોટેલમાં ચેકિંગ કરતાં 13 કપલને ઝડપી લીધા હતાં. ટીમે રજિસ્ટર ચેક કર્યું તો માત્ર બે જ યુવકને એન્ટ્રી મળી હતી. જેના પર પોલીસે દરેક યુવક-યુવતીઓ અને મેનેજર આશુની ધરપકડ કરી હતી અને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસ પણ તેમની પૂછપરછ કરી રહી છે.

એવી ચર્ચા છે કે, ટીમને હોટેલમાં સેક્સ રેકેટ ચાલતું હોવાની માહિતી મળી હતી. એવી સંભાવના છે કે, રેડમાં પકડાયેલાં યુવક-યુવતીઓ સેક્સ રેકેટમાં સામેલ છે. અત્યારે પોલીસની ટીમે કંઈ જણાવ્યું નથી. ટીમે યુવતીઓના પરિજનોને ફોન કરી પોલીસ સ્ટેશન બોલાવ્યા છે. મેનેજર આશુનું કહેવું છે કે, દરેકના આઇડી કાર્ડ લીધા પછી જ હોટેલમાં એન્ટ્રી આપવામાં આવી હતી. કહેવામાં આવે છે કે, પકડાયેલાં યુવક-યુવતીઓ દૌરાલા, મેરઠ, મુઝફ્ફરપુર અને આસપાસના હોવાનું કહેવામાં આવે છે.

મેરઠથી રેડ લાઇટ એરિયા પુરો થયા પછી પૉશ કોલોનીઓમાં સેક્સ રેકેટનો ધંધો ચાલી રહ્યો હતો. હાઇવે પર આવેલી હોટેલમાં સેક્સ રેકેટનો ધંધો ખૂબ જ વધારે ચાલી રહ્યો છે. હોટેલમાં એક હજારથી 1500 સુધીના રૂમ મળે છે. હાલમાં જ AHUTની ટીમે કંકરખેડાની હોટેલમાં સેક્સ રેકેટ પકડ્યું હતું. જેમાં પકડાયેલાં યુવક-યુવતીઓને પોલીસે જેલમાં મોકલી દીધા છે. પકડાયેલાં કપલમાં એક 56 વર્ષનો વ્યક્તિ પણ સામેલ છે. જે પાડોશની એક મહિલાને લઈને હોટેલમાં પહોંચ્યો હતો. પોલીસ પણ તેની પૂછપરછ કરી રહી છે.

પલ્લવપુરમ પોલીસ મુજબ, બુધવારે બપોરના સમયે યુવક એક યુવતીને લઈને હોટેલમાં આવ્યો હતો. યુવકે અડધા કલાક માટે રૂમ માંગ્યો હતો. જેના પર મેનેજરે આખા દિવસનો ચાર્જ માંગ્યો હતો. જેને લીધે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. રૂમ ના મળતાં તે ત્યાંથી જતો રહ્યો હતો.

આ પછી યુવક મેરઠ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ પોલીસની પાસે ગયો અને આખી વાત જણાવી હતી. ટીમ CO દૌરાલા સાથે હોટેલ પહોંચી અને રૂમની તપાસ કરી હતી. ત્યાં રેડ દરમિયાન હોટેલમાંથી 26 યુવક-યુવતીઓ પકડાયા હતાં.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page