Monday, April 15, 2024
Google search engine
HomeBollywoodબબિતાએ પોતાના મુલાયમ બોડી પર માટી લગાડી મડ બાથનો આનંદ ઉઠાવ્યો

બબિતાએ પોતાના મુલાયમ બોડી પર માટી લગાડી મડ બાથનો આનંદ ઉઠાવ્યો

મુંબઈ: ટીવી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની ફેમસ એક્ટ્રેસ મુનમુન દત્તા એટલે કે બબિતાએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરીને આગ લગાડી દીધી છે. ફોટોમાં બબિતા બિ@કીની પહેરી દરિયા કિનારે ‘મડ બાથ’ કરતી જોવા મળી રહી છે. ફેન્સને બબિતાનો આ અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે.

બબિતા એટલે કે મુનમુન દત્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી ‘મડ બાથ’ના ત્રણ ફોટો શેર કર્યા છે. ફોટોમાં એક્ટ્રેસ દરિયા કિનારે મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે. બિબિતાએ પોતાના શરીર પર માટી લગાવી છે.

બબિતાના આ થ્રો-બેક ફોટો છે. એક્ટ્રેસે ફોટો કેપ્શનમાં લખ્યું છે કે ‘મૃત સમુદ્ર અને તેનો આરોગ્યપ્રદ બડ બાથ. જોર્ડન 2017 ‘ બબિતાની આ પોસ્ટ પર 4 લાખથી વધુ લાઈક આવી ચૂકી છે.

નોંધનીય છે કે આ પહેલા બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલાએ પણ મડબાથની તસવીરો શેર કરી હતી. બબિતાની આ તસવીરોના ફેન દીલ ખોલીને વખાણ કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page