Monday, April 15, 2024
Google search engine
HomeBollywoodએક સમયે મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીએ મરીન ડ્રાઈવ પર પસાર કર્યો...

એક સમયે મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીએ મરીન ડ્રાઈવ પર પસાર કર્યો હતો સમય

નીતા અંબાણીની સાદગીના દરેક જગ્યાએ વખાણ થાય છે. આ તસવીરો વર્ષ 2005ની છે, જ્યારે નીતા અંબાણી મરીન ડ્રાઈવ પર સમય પસાર કરવા આવ્યા હતા.

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્ની અને અગ્રણી બિઝનેસ વુમન નીતા અંબાણી ઘણીવાર પોતાની લાઈફસ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે.

દરેક વ્યક્તિ તેની સાદગીના જોરદાર વખાણ કરે છે. હાલમાં જ તેની કેટલીક અનસીન તસવીરો સામે આવી છે, જેમાં તે મુંબઈના મરીન ડ્રાઈવમાં કિંમતી સમય પસાર કરતી જોવા મળી રહી છે.

આ તસવીરો વર્ષ 2005ની છે, જ્યારે નીતા અંબાણી મરીન ડ્રાઈવ પર સમય પસાર કરવા આવ્યા હતા. આ તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે.

લોકો નીતા અંબાણીની જીવનશૈલીને ખૂબ પસંદ કરે છે અને તેમને પણ અનુસરવા માંગે છે.

નીતા અંબાણી ભલે સોશિયલ મીડિયાથી દૂર રહે, પરંતુ તેમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

દરેક વ્યક્તિ નીતા અંબાણીની લક્ઝરી લાઈફસ્ટાઈલ વિશે જાણવા માંગે છે. ખાસ વાત એ છે કે નીતા અંબાણી લાખો મહિલાઓ માટે પ્રેરણા છે અને તેમના ભલા માટે કામ કરતી રહે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page