Wednesday, April 17, 2024
Google search engine
HomeInternationalપાયલટે માત્ર બે પૈડાં પર ફ્લાઇટનું કરાવ્યું દિલધડક લેન્ડિંગ, 87 મુસાફરોના જીવ...

પાયલટે માત્ર બે પૈડાં પર ફ્લાઇટનું કરાવ્યું દિલધડક લેન્ડિંગ, 87 મુસાફરોના જીવ ચોંટી ગયા હતા તાળવે, જુઓ વીડિયો

નવી દિલ્હી: મ્યાંમારના મંડાલે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ રવિવારે એક મોટી દુર્ઘટના થતાં ટળી હતી. વિમાન જ્યારે લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે મુસાફરોની જીવ અધ્ધર થઈ ગયા હતા. મ્યાનમાર નેશનલ એરલાઈન્સના એક વિમાને પાછળના બે પૈડાં પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. વિમાનમાં 82 મુસાફરો અને સાત ક્રૂ મેમ્બર્સ હતા. આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી.

મ્યાનમાર એરલાઈન્સ ફ્લાઈટ યૂબી-103 વિમાન  જ્યારે  લેન્ડિંગ કરી રહ્યું હતું તે દરમિયાન તેના આગળના પૈડાં ખુલ્યાજ  ન હતા જેના કારણે પાયલટે વિમાનને પાછળના બે પૈડા પર રનવે પર ઉતાર્યું હતું. રનવે પર આગળનો ભાગ ઘસડાતા ઘસડાતા વિમાન લેન્ડ થયું હતું અને તેમાંથી આગની ચિંગારીઓ નીકળવા લાગી હતી જરાક જ ચુક થઈ હોત તો અંજામ ગત સપ્તાહે રશિયામાં થયેલા વિમાન દુર્ઘટના જેવી થઈ શકતી હતી. જેમાં 41 લોકોના મોત થયા હતા. તે સમયે વિમાનમાં આગ લાગી ગઈ હતી.

એરોપોર્ટના પ્રવક્તા ક્યો સેને કહ્યું કે પાયલટે લેન્ડિંગ પહેલા કંટ્રોલ ટાવરને જણાવ્યું હતું કે વિમાનના આગળના પૈંડા ખુલી નથી રહ્યાં. આવી સ્થિતિમાં વિમાન લેન્ડિંગ કરાવી યાત્રીઓની જીવ બચાવનાર પાયલટની પ્રસંશા થઈ રહી છે અને અભિનંદન આપી રહ્યા છે. વિમાન લેન્ડિંગનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of endless possibilities! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! #InfinitePossibilities Embark into this cosmic journey of imagination and let your imagination roam! ? Don’t just read, experience the excitement! ? ? will thank you for this thrilling joyride through the worlds of awe! ?

  2. I engaged on this gambling website and managed a substantial cash, but later, my mother fell ill, and I wanted to take out some funds from my balance. Unfortunately, I faced issues and could not complete the withdrawal. Tragically, my mother died due to such online casino. I plead for your help in reporting this website. Please assist me to achieve justice, so that others won’t have to experience the suffering I am going through today, and avert them from crying tears like mine. ???�

  3. I played on this casino platform and won a significant amount, but eventually, my mom fell ill, and I required to take out some earnings from my balance. Unfortunately, I experienced issues and couldn’t finalize the cashout. Tragically, my mom passed away due to such online casino. I plead for your support in reporting this online casino. Please support me in seeking justice, so that others won’t have to face the pain I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page