Thursday, April 18, 2024
Google search engine
HomeBollywoodઆ વેબ સિરીઝ છે હદ કરતાં વધુ બોલ્ડ, ઘરમાં એકલા હો ત્યારે...

આ વેબ સિરીઝ છે હદ કરતાં વધુ બોલ્ડ, ઘરમાં એકલા હો ત્યારે જ જોજો

ઓટીટીની દુનિયામાં કંટેન્ટની કોઈ મર્યાદા નથી. અહીં દરેક પ્રકારની ફિલ્મો અને સીરીઝ ઉપલબ્ધ છે. અહીં કૉમેડી, ફેમિલી ડ્રામા, એક્શન, સસ્પેન્સ અને થ્રિલર કરતાં પણ વધારે બોલ્ડ કંટેન્ટની મોટી ભરમાર છે. ઓટીટી પર એટલું બધું બોલ્ડ કંટેન્ટ ઉપલબ્ધ છે, પરંતુ ઉલ્લૂ એપની સરખામણીમાં કોઈ આવી શકે તેમ નથી. આ એપ પર એવી સીરીઝ છે, જેમાં બોલ્ડ સીનની બાબતમાં બધી જ મર્યાદાઓ પાર કરી દેવામાં આવી છે. આવો જાણીએ તેમના વિશે…

ચૉલ હાઉસ
ઉલ્લૂ એપની આ વેબ સીરીઝ બહુ વધારે ચર્ચામાં છે, તેમાં બોલ્ડ સીનની ભરમાર છે. આ વેબ સીરીઝની કહાની બે બહેનોની છે, જેનું નામ ટીના અને મીના છે અને તે એક ચૉલ હાઉસમાં રહે છે. મીના એક સ્માર્ટ છોકરી છે, જે ઑફિસમાં કામ કરે છે અને ટીના એક બેદરકાર છોકરી છે, જે કામ નથી કરતી. રાહુલને જોઈ ટીના તેને પસંદ કરે છે. ટીના અને રાહુલ પ્રેમમાં પડી જાય છે. મીના પણ રાહુલને પસંદ કરવા લાગે છે. ટીનાને રાહુલની નજીક જોઈ મીનાને ઈર્ષા આવે છે. આની આસપાસ જ ફિલ્મની કહાની છે.

સિસલિયાં પલંગતોડ
ઉલ્લૂની આ વેબ સીરીઝમાં બોલ્ડ સીનની ભરમાર છે. આ વેબ સીરીઝ 5 ઑગષ્ટ, 2022 ના રોજ રિલીઝ થઈ છે. જોકે, આ વેબ સીરીઝ માટે તમારે ઉલ્લૂનું સબ્સક્રિપ્શન લેવું પડશે. આનો દરેક એપિસોડ 25 થી 30 મિનિટનો રહેશે. એપ પર શરૂઆતના બે એપિસોડ મફતમાં જોઈ સકશો. ત્યારબાદના એપિસોડ જોવા માટે તમારે સબ્સક્રિપ્શન લેવું પડશે.

મટકી
આ ઉલ્લૂ એપની વધુ એક બોલ્ડ વેબ સીરીઝ છે. આ વેબ સીરીઝ ગયા મહિને 19 ઑગષ્ટે રિલીઝ થઈ છે. ‘મટકી’ ના લીડ રોલમાં પ્રિયા ગામરે અને અંકિતા ભટ્ટાચાર્ય છે. આ સીરીઝને પરિવાર સાથે જોવાની ભૂલ જરાપણ ન કરતા.

લવલી મસાજ પાર્લર
આ ઉલ્લૂ એપની બોલ્ડ વેબ સીરીઝમાંની એક છે. આની બે સીઝન આવી ચૂકી છે. આ સીરીઝમાં બોલ્ડનેસની બધી જ હદો પાર કરી દેવામાં આવી છે. આ સીરીઝને તમે માત્ર મિત્રો સાથે જ જોઈ શકો છો.

કવિતા ભાભી
ઉલ્લૂ એપ પર હાજર આ વેબ સીરીઝમાં ખૂબજ બોલ્ડ કંટેન્ટ પીરસવામાં આવ્યું છે, ઉલ્લેખનિય છે કે, આ વેબ સીરીઝ એક એવી મહિલાની કહાની છે, જે સેક્સુઅલ સમસ્યાઓમાંથી પસાર થઈ રહેલ લોકોની મુશ્કેલી સાંભળી ફોન પર તેને હલ કરવાનો પ્રયત્ન કરે છે. જોકે તેનું કંટેન્ટ બહુ બોલ્ડ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page