Wednesday, April 17, 2024
Google search engine
HomeBollywoodપહેલાં વીડિયો લીક થયો ને હવે આખી રાત ગુજારી હતી અજાણ્યા વ્યક્તિ...

પહેલાં વીડિયો લીક થયો ને હવે આખી રાત ગુજારી હતી અજાણ્યા વ્યક્તિ સાથે

‘કચ્ચા બાદામ’ ગર્લ અંજલિ અરોરા હાલમાં ચર્ચામાં છે. થોડાં સમય પહેલાં જ અંજલિનો એમએમએસ વાઇરલ થયો હતો. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમાં જે યુવતી છે તે અંજલિ જ છે. જોકે, અંજલિએ સ્પષ્ટતા કરી હતી કે વીડિયો ફૅક છે અને તેને બદનામ કરવા માટે આ વીડિયો બનાવવામાં આવ્યો છે. અંજલિનો અન્ય એક વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે.

આ વીડિયોમાં અંજલિએ કહ્યું હતું કે તે પૈસા માટે હોટલના રિસેપ્શનિસ્ટની સાથે પાર્ટી કરી ચૂકી છે. અંજલિ અરોરા રિયાલિટી શો ‘લૉકઅપ’માં પણ જોવા મળી હતી. આ શોની તે રનર અપ રહી ચૂકી છે. આ શો દરમિયાન તેણે આ વાત કહી હતી.

અંજલિએ કહ્યું હતું કે તે રશિયા ગઈ હતી. તે જ્યારે રશિયા ગઈ ત્યાં સુધી તે સિંગલ હતી. રશિયામાં તેણે રિસેપ્શનિસ્ટ પાસેથી 5000 રુબલ્સ (2700 રૂપિયા) લીધી હતી. તેમણે આખી રીત પાર્ટી કરી હતી.

તેને પૈસાની જરૂર હતી અને તે વ્યક્તિએ તેને પૈસા આપી દીધા હતા. પૈસાની બદલે તેણે તે વ્યક્તિ સાથે પાર્ટી માણવાની હતી. તેણે આ જ સુધી આ વાત કોઈને કહી નહોતી.

ઉલ્લેખનીય છે કે એમએમએસ લીક અંગે અંજલિએ કહ્યું હતું કે તે વીડિયોમાં તેની ઇમેજને મોર્ફ કરવામાં આવી છે.

તેનું નામ તથા ચહેરાનો ઉપયોગ કરીને તેને બદનામ કરવામાં આવી છે. તેને ખ્યાલ નથી કે લોકે કેમ આમ કરે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page