Thursday, April 18, 2024
Google search engine
HomeNationalશિક્ષકે યુવતીઓને પોતાની મોહજાળમાં ફસાવી, ન કરવાનું ગંદું કામ પણ કર્યું

શિક્ષકે યુવતીઓને પોતાની મોહજાળમાં ફસાવી, ન કરવાનું ગંદું કામ પણ કર્યું

શિક્ષક તથા વિદ્યાર્થીને શરમજનક સ્થિતિમાં મૂકે તેવો એક કિસ્સ સામે આવ્યો છે. શિક્ષકની વિદ્યાર્થિનીઓ સાથેની ગંદી તસવીરો સો.મીડિયાામાં વાઇરલ થઈ છે. આ કેસમાં હેવાન શિક્ષક અંગેની તપાસ કરવામાં આવી રહી છે. ફીલ્ડ મોબિલાઇઝરના માધ્યમથી યુવતીઓને પોતાની મોહજાળમાં ફસાવી હતી અને ગંદી હરકતો કરતી તસવીરો વાઇરલ થઈ હતી.

આ ઘટના બિહારના સીવાનના દરૌલીની છે. પોલીસે કહ્યું હતું કે આ કેસને ગંભીરતાપૂર્વક લઈને તપાસ કરી છે. સતીષ કુમાર પાંડે કમ્પ્યુટર ક્લાસ ચલાવે છે. પ્રદીપ સાહની ત્યાં ફીલ્ડ મોબિલાઇઝરના પદ પર હતો. કમ્પ્યુટર શીખવા આવતી વિદ્યાર્થિનીઓ સાથેની તસવીરો વાઇરલ થઈ છે.

આ તસવીરો વાઇરલ થતાં લોકો રોષે ભરાયા છે. અનેક યુવતીઓ સાથે પ્રદીપની અંતરંગ તસવીરો વાઇરલ છે. આ કેસમાં સંસ્થઆના સંચાલક સતીષ કુમારે કહ્યું હતું કે પ્રદીપ નામનો યુવક ફીલ્ડ મોબલાઇઝર તરીકે કામ કરતો હતો.

આ ઘટનાની માહિતી મળતાં તેને ટર્મિનેટ કરી દેવામાં આવ્યો છે. જોકે, યુવતીઓના પરિવારે કોઈ પણ પ્રકારની ફરિયાદ કરી નથી. જોકે, તે માફીને લાયક નથી. પોલીસે વધુમાં કહ્યું હતું કે તેમને આ અંગેની માહિતી મળી છે. તેઓ આ કેસમાં પૂરી તપાસ કરવામાં આવશે. આ કેસને ગંભીરતાપૂર્વક લેવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page