Thursday, April 18, 2024
Google search engine
HomeBusinessમોદી લહેરને કારણે સેન્સેક્સ પહેલી જ વાર 40 હજારને પાર, નિફ્ટી 12...

મોદી લહેરને કારણે સેન્સેક્સ પહેલી જ વાર 40 હજારને પાર, નિફ્ટી 12 હજારને પાર

મુંબઈઃ લોકસભા ચૂંટણીની મતગણતરી હાલમાં ચાલી રહી છે અને શરૂઆતના પરિણામો ભાજપ તરફી છે. જેનાથી સ્ટોક માર્કેટ ખુશ છે અને સેન્સેક્સ 900 પોઈન્ટ વધીને ચાલીસ હજાર પાર થયો છે. તો નિફ્ટી પણ 12 હજારના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે.

એસબીઆઈના શૅરમાં ચાર ટકાનો વધારો
ઈન્ડસઈન્ડ બેંકના શૅરમાં 7.5 ટકા તથા એસબીઆઈના શૅરમાં ચાર ટકાનો વધારો જોવા મળ્યો છે.

બજારમાં આજે વધ-ઘટ જોવા મળશે
એક્સપર્ટ્સના મતે, આજે પરિણામ હોવાથી આખો દિવસ બજારમાં વધ-ઘટ જોવા મળશે. જો પરિણામો કોંગ્રેસ તરફી ગયા તો માર્કેટ તૂટી શકે છે.

રૂપિયો મજબૂત
ડોલરને મુકાબલે રૂપિયો આજે 26 પૈસા વધીને 69.40 પર પહોંચી ગયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page