Wednesday, April 17, 2024
Google search engine
HomeFeature Rightરોહિત શર્માની પત્ની રીતિકા અને વિરાટ કોહલની પત્ની અનુષ્કા શર્મા વચ્ચે ઝઘડો...

રોહિત શર્માની પત્ની રીતિકા અને વિરાટ કોહલની પત્ની અનુષ્કા શર્મા વચ્ચે ઝઘડો થયો છે કે શું?

ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં પહોંચી ગયું છે. ભારત એટલા માટે સેમિફાઈનલમાં પહોંચ્યું કે ટીમમાં એકતા સાથી છે. જોકે ગ્રાઉન્ડની બહારની એક મહત્વની વાત સામે આવી છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની પત્નીઓમાં ફાટફૂટ જોવા મળી રહી છે. ભારતની મેચ દરમિયાન ખેલાડીઓની પત્નીઓ તેમને સપોર્ટ કરવા માટે જોવા મળતી હોય છે. જોકે હેરાન કરનારી વાત એ છે કે, સમગ્ર મેચ દરમિયાન રોહિત શર્માની પત્ની રીતિકા સજદેહ અને વિરાટ કોહલની પત્ની અનુષ્કા શર્મા વચ્ચે અંતર જોવા મળ્યું હતું.

બન્ને ખેલાડીઓની પત્નીઓ વચ્ચેનું અંતર ખૂબ જ ચોંકવનારું હતું જે જોઈને પ્રક્ષકો પણ દંગ રહી ગયા હતાં. ટીમ ઈન્ડિયાને ચિયર કરવા પહોંચેલી અનુષ્કા શર્મા અને રીતિકા ભારતની મેચમાં ખૂબ જ દૂર જોવા મળ્યાં હતાં.

મેચ દરમિયાન કેમેરાએ રોહિત શર્મા અને વિરાટ કોહલીની પત્ની પર પર ખૂબ જ ફોક્સ કર્યું હતું. આ બંને મેચની મજા માણતી જોવા મળી હતી. શ્રીલંકા સામેની મેચમાં રોહિત શર્માએ પાંચ સેન્ચ્યુરી ફટકારતાની સાથે તેની પત્ની ખુશ જોવા મળી હતી.

જોકે આ દરમિયાન અનુષ્કા શર્મા ખુશ જોવા મળી નહોતી. જ્યારે બન્ને ખેલાડીઓની પત્ની એક પણ મીનિટ સાથે જોવા મળી નહોતી. રીતિકા અને અનુષ્કાએ પોતપોતાના અંદાજમાં મેચની મજા માણી હતી. રોહિત શર્માએ સેન્ચ્યુરી મારતા જ રીતિકાએ ઊભી થઇને એને પ્રોત્સાહન આપ્યું તો રોહિતના આઉટ થયા બાદ જ્યારે વિરાટ કોહલી મેદાનમાં ઊતર્યો તો અનુષ્કાનો ચહેરો ખુશ જોવા મળ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page