Monday, April 15, 2024
Google search engine
HomeBollywoodગુજરાતના જાણીતા સિંગર જીગ્નેશ કવિરાજની કારને પોલીસે રોકી પછી શું થયું?

ગુજરાતના જાણીતા સિંગર જીગ્નેશ કવિરાજની કારને પોલીસે રોકી પછી શું થયું?

અમદાવાદઃ ટ્રાફિકના નવા નિયમનું પાલન થાય તે માટે પોલીસ તનતોડ મહેનત કરી હતી છે ત્યારે હાલ સોશિયલ મીડિયામાં ગુજરાતના જાણીતા સિંગર જિગ્નેશ કવિરાજની તસવીરો વાયરલ થઈ છે.

વાયરલ થયેલી આ તસવીરોમાં જીગ્નેશ કવિરાજની ગાડીને પોલીસે રોકી હોય તેવું જોવા મળી રહ્યું છે. કારમાં બેસેલા ગાયક કલાકાર જીગ્નેશ કવિરાજે સીટ બેલ્ટ પહેરેલો નથી. આ ફોટોની સાથે એક મેસેજ પણ વાયરલ થયો છે જેમાં લખેલું છે કે, જાણીતા ગાયક કલાકાર જીગ્નેશ કવિરાજે ટ્રાફિકા નિયમોનું ઉલ્લંઘન કરતાં પોલીસે તેને મેમો ફટકાર્યો.

નોંધનીય છે કે, જિગ્નેશ કવિરાજ ટ્રાફિક નિયમના ભંગ બાબતે ચર્ચામાં આવ્યા છે. આ વાયરલ થયેલા ફોટોગ્રાફ ક્યારના અને ક્યાંના છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page