Thursday, April 18, 2024
Google search engine
HomeFeature BottomMS ધોનીની પુત્રી ઝિવા છે વર્લ્ડકપની સૌથી ક્યુટેસ્ટ ચિયર લીડર્સ, જુઓ આ...

MS ધોનીની પુત્રી ઝિવા છે વર્લ્ડકપની સૌથી ક્યુટેસ્ટ ચિયર લીડર્સ, જુઓ આ રહી તસવીરો

નવી દિલ્હી: ભારતીય ટીમના બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીની પુત્રી ઝિવા 2015માં જન્મ પછી જ મીડિયા અને લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતી રહે છે. ઝિવાના ફોટોઝ અને વીડિયોને મહેન્દ્રસિંહ ધોની અને સાક્ષી ધોની પોતાના ઈન્સ્ટાગ્રામમાં મુકીને ચાહકોને વધુ પાગલ બનાવે છે.

આ કારણે જ બેબી ઝિવાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ આજે 1 મિલિયન ફોલોઅર્સ કરતાં પણ વધારે ફેન ફોલોઈંગ ધરાવે છે અને આ ફેન્સનું કહેવું છે કે ઝિવા વર્લ્ડકપની ક્યુટેસ્ટ ચીયર લીડર્સ છે.

ઝિવા ધોની પિતાને સપોર્ટ કરવા લંડનમાં પહોંચી ગઈ છે. ધોનીને મેદાન પર જે રીતે ઝિવા ચીયર અપ કરે છે તે જોઈને તમે પણ ખુશ થઈ જશો અને ચોક્કસ માનશો કે ઝિવા આ વર્લ્ડકપની ક્યુટેસ્ટ ચીયર લીડર્સ છે.

ધોની જ્યારે બેટિંગ કરવા મેદાનમાં ઉતરે છે ત્યારે ક્યુટ ઝિવા ‘કમ ઓન ડેડી’ કે ‘ગો ડેડી’ બૂમ પાડીને ધોનીને ચીયર અપ કરતી જોવા મળે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page