TMC સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તે હાલમાં તેનાં પતિ નિખિલ જૈનની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. નુસરત જહાં આ સમયની તસવીરો તેનાં ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી હતી જેમાં તે સુંદર જોવા મળી રહી છે.
નુસરત જહાંએ ઈન્સ્ટાગ્રામ પર તેનાં પતિ સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરી છે અને લખ્યું છે કે, અને અચાનક બધાં જ પ્રેમ ભરેલા ગીતો તારા માટે… તે સમય જ્યારે મને તારી જરૂર હોય છે? હાલમાં અને હંમેશા…’
નુસરત જહાં આ તસવીરોમાં ઘણી જ અલગ લાગે છે. તે લાંબા સમય બાદ વેસ્ટર્ન લૂકમાં નજર આવી છે. તેણે આ દરમિયાન મસ્ટર્ડ યલો અફઘાન પ્લાઝો પહેરેલો હતો.
પતિ નિખિલ જૈન સાથેની તસવીર નુસરત જહાંએ શેર કરી હતી. આ સાથે જ પીળા ઓવરકોટ અને બ્લેક હાઈનેકમાં તે જોવા મળ્યો હતો. ત્યાં નિખિલ એકદમ સિમ્પલ કેઝ્યુઅલ લૂકમાં જોવા મળે છે.
આ તસવીરો પહાડી વિસ્તારની છે. નુસરત જહાંએ લેધરનાં બ્લેક બૂટ પહેર્યાં છે અને સાથે જ કાનમાં સુંદર ઈયરિંગ પહેરી છે.
? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of wonder! ? The captivating content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! #MindBlown ? into this exciting adventure of imagination and let your imagination fly! ✨ Don’t just explore, experience the excitement! ? Your mind will be grateful for this thrilling joyride through the realms of endless wonder! ?