Tuesday, April 23, 2024
Google search engine
HomeNationalપતિ હોટેલમાં ખુદ ભાઈની પત્ની સાથે માણતો હતો અંગળ પળો, અને આવી...

પતિ હોટેલમાં ખુદ ભાઈની પત્ની સાથે માણતો હતો અંગળ પળો, અને આવી ગઈ પત્ની

પતિની બેવફાઈથી ગુસ્સે ભરાયેલી મહિલા સિપાહીએ જોરદાર હંગામો કર્યો હતો. આગરામાં સિપાહીના પદ પર તૈનાત પતિને મહિલા સિપાહીએ એક હોટલમાં મહિલા સાથે પકડ્યો હતો. હોટલની બહાર પત્નીએ સિપાહી પતિની સાથે ગાળા ગાળી કરી પછી તેની ધોલાઈ કરી હતી. જાણકારી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લોકોના ટોળાંને હટાવ્યું હતું ત્યાર બાદ દંપત્તિને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પરંતુ ઘટના કોઈ પૃષ્ટિ કરવામાં આવી નથી.

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં પોલીસ કર્મી પતિ-પત્નીને રસ્તામાં એક અન્ય મહિલાને લઈને જોરદાર હંગામો થયો હતો. આગરામાં તૈનાત પોલીસ કર્મી પતિને મૈનપુરીની એક હોટલમાં મહિલાની સાથે જોવા મળ્યો હતો. બન્નેનો પીછો કરતાં પોલીસ કર્મી પત્ની પણ હોટલ પર પહોંચી હતી. ત્યાર બાદ હોટલથી લઈને રસ્તા સુધી હંગામો મચાવતા પતિને થપ્પડ મારવાના શરૂ કરી દીધા હતાં.

પોલીસ કર્મી પત્નીએ આરોપ લગાવ્યો છે કે, રંગીન મીજાજી પતિ પોતાના નાના ભાઈની પત્નીની સાથે હોટલમાં હતો. આ સમગ્ર ઘટના કોતવાલી વિસ્તારની એક હોટલની છે. જ્યાં ઘણાં લોકોએ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો, જે બહુ જ વાયરલ થયો હતો.

સમગ્ર ઘટના ગુરૂવાર બપોરની છે. રાધારમન રોડ પર સ્થિત એક હોટલમાં પહોંચેલી મહિલા સિપાહીએ રિસેપ્શન પર રજીસ્ટર ચેક કર્યું અને પોતાના પતિનું નામ જોઈને ગુસ્સે થઈ ગઈ હતી. કર્મચારીએ રૂમનો દરવાજો ખોલાવીને મહિલા સિપાહીને બોલાવી હતી. સિપાહી પતિને જોઈ મહિલા વિફરી હતી અને હંગામો મચાવ્યો હતો.

હંગામાની વચ્ચે આગરાના પરિવહન શાખા અને એએસપીની કાર ચલાવનાર સિપાહી પોતાની કારમાં બેસીને ભાગવાની કોશિશ કરતો હતો પરંતુ મહિલા સિપાહીએ તેને પકડી પાડ્યો હતો અને બહાર ખેંચીને થપ્પનો વરસાદ વરસાવ્યો હતો. મહિલા સિપાહી પણ આગરાના એક પોલીસ સ્ટેશનમાં તૈનાત છે. સિપાહીની સાથે જોરદાર ગાળાગાળી કરી તો લોકોના ટોળાં વળ્યાં હતાં. જાણકારી મળતાંની સાથે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બન્નેને પોલીસ ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page