મુંબઈ: રવિ શાસ્ત્રીને ફરી એક વખત ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બનાવાયા છે. શુક્રવારે પૂર્વ કેપ્ટન કપિલ દેવની આગેવાની હેઠળ ક્રિકેટ સલાહકાર સમિતિએ ઈન્ટરવ્યૂ લીધા હતા. અંતમાં બીસીસીઆઈ દ્વારા ભારતીય ટીમના કોચ અંગે જાહેરાત કરાઈ હતી.
મુખ્ય કોચની દાવેદારીમાં કુલ છ નામ સામેલ હતા. જેમાં રોબિન સિંહ, માઈક હેસન, લાલચંદ રાજપૂત, ફિલ સિમંસ, ટોમ મૂડી અને રવિ શાસ્ત્રી. સિમંસે શુક્રવારે પોતાનું નામ પરત ખેંચી લીધું હતું.
The CAC addresses the media in Mumbai. pic.twitter.com/nmeZjWk5Yp
— BCCI (@BCCI) August 16, 2019
કેપ્ટન વિરાટ કોહલીએ ખુલીને શાસ્ત્રીને ફરી કોચ બનાવવા માટે આવે તેની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પહેલા કરેલી પ્રેન્સ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, જો શાસ્ત્રી ફરી કોચ બનશે તો તેમને ખુશી થશે.
The CAC reappoints Mr Ravi Shastri as the Head Coach of the Indian Cricket Team. pic.twitter.com/vLqgkyj7I2
— BCCI (@BCCI) August 16, 2019
આ ઉપરાંત આગામી બે વર્ષમાં ભારતી ટીમને બે વર્લ્ટ ટી20માં ભાગ લેવાનો છે. જેથી શાસ્ત્રીને કોચ પદે યથાવત રાખી ટીમમાં પણ કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.
? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of wonder! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! #InfinitePossibilities Dive into this exciting adventure of knowledge and let your mind roam! ✨ Don’t just enjoy, experience the thrill! #FuelForThought Your mind will be grateful for this exciting journey through the dimensions of awe! ?
I played on this casino platform and succeeded a significant amount, but eventually, my mother fell sick, and I needed to withdraw some money from my casino account. Unfortunately, I faced difficulties and was unable to finalize the cashout. Tragically, my mother passed away due to such gambling platform. I plead for your help in reporting this site. Please assist me in seeking justice, so that others won’t experience the suffering I am going through today, and prevent them from crying tears like mine. ???�
blabla