Thursday, May 16, 2024
Google search engine
HomeGujaratયુએસ-કેનેડા બોર્ડર પર બરફ નીચેથી ગુજરાતના પટેલ પરિવારના ચારનાં મૃતદેહ મળ્યા

યુએસ-કેનેડા બોર્ડર પર બરફ નીચેથી ગુજરાતના પટેલ પરિવારના ચારનાં મૃતદેહ મળ્યા

ગુજરાતીઓમાં અમેરિકા પ્રત્યનું વળગણ હજી પણ ઓછું થયું નથી. ગમે તેમ કરીને અમેરિકામાં ઘુસવાની લ્હાયમાં અમુક ગુજરાતીઓ ગમે તે કરી છૂટવા તૈયાર હોય છે. જેમાં ક્યારેય જિંદગી ગુમાવવાનો પણ વારો આવે છે. આવો જ એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. ગુજરાતથી કેનેડા ગયા બાદ કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર ઘુસવા જતાં ગુજરાતનો પટેલ પરીવાર સાફ થઈ ગયો હતો. અમેરિકાની બોર્ડરથી માત્ર 10 મિટર દૂર પતિ-પત્ની અને દીકરા-દીકરીના માઈનસ 35 ડિગ્રીમાં થીજીને મોત થયા હતા. તમામના મૃતદેહો બરફ નીચેથી મળ્યા હતા. બીજી તરફ કેનેડા ગયેલા ડિંગુચા ગામના ચાર લોકોનો બે દિવસથી પરિવાર સાથે સંપર્ક થઈ શકતો નથી. મળેલા મૃતદેહો આ જ પરિવારના છે કે કેમ એની હજી સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. નોંધ-તસવીરો ડિંગુચા ગામના પટેલ પરિવારની છે. જે લોકોનો પરિવાર સાથે બે દિવસથી સંપર્ક થઈ શક્યો નથી. તેઓ 10 દિવસ પહેલાં કેનેડા ગયા હતા. મૃતદેહો કોના છે તેની પુષ્ટી હજી થઈ શકી નથી.)

ગુજરાતીઓમાં અમેરિકા પ્રત્યનું વળગણ હજી પણ ઓછું થયું નથી. ગમે તેમ કરીને અમેરિકામાં ઘુસવાની લ્હાયમાં અમુક ગુજરાતીઓ ગમે તે કરી છૂટવા તૈયાર હોય છે. જેમાં ક્યારેય જિંદગી ગુમાવવાનો પણ વારો આવે છે. આવો જ એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. ગુજરાતથી કેનેડા ગયા બાદ કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર ઘુસવા જતાં ગુજરાતનો પટેલ પરીવાર સાફ થઈ ગયો હતો. અમેરિકાની બોર્ડરથી માત્ર 10 મિટર દૂર પતિ-પત્ની અને દીકરા-દીકરીના માઈનસ 35 ડિગ્રીમાં થીજીને મોત થયા હતા. તમામના મૃતદેહો બરફ નીચેથી મળ્યા હતા. બીજી તરફ કેનેડા ગયેલા ડિંગુચા ગામના ચાર લોકોનો બે દિવસથી પરિવાર સાથે સંપર્ક થઈ શકતો નથી. મળેલા મૃતદેહો આ જ પરિવારના છે કે કેમ એની હજી સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. (તસવીર- ડિંગુચા ગામના ગુમ પટેલ પરિવારની તસવીર.)

બે મહિના પહેલા જ કલોલ રહેવા આવ્યા હતા
ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતેના નવા ડિંગુચા ગામનાં મૂળ વતની જગદીશભાઈ બળદેવભાઈ પટેલ (ઉ. 34) અને તેમના પત્ની ગાયત્રી બેન (ઉ. 33), પુત્રી ગોપી (ઉ. 12) અને પુત્ર ધાર્મિક (ઉ. 3) દસ બાર દિવસ અગાઉ અમેરિકા જવા માટે રવાના થયા હતા. જેઓ કલોલ ગ્રીન સિટી ખાતે રહેતા હતા. હમણાં જ બે મહિના અગાઉ મકાનનું રિનોવેશન કરાવીને રહેવા માટે આવ્યા હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું. (તસવીર- ડિંગુચા ગામના ગુમ પટેલ પરિવારની તસવીર.)

કેનેડા જવાનું કહીને પુત્ર નીકળ્યો હતોઃ પિતા
આ અંગે નવા ડિંગુચા ગામે રહેતા જગદીશભાઈના પિતા બળદેવભાઈ પટેલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, દસ દિવસ અગાઉ પુત્ર કેનેડા જવાનું કહીને નિકળ્યો હતો. તેઓ કેવી રીતે જવાના હતા તેની કઈ ખબર નથી અને કોણ કોણ સાથે હતું એ પણ ખબર નથી. છેલ્લા બે દિવસથી તેનો સંપર્ક થઈ શક્યો નથી.

RELATED ARTICLES

10 COMMENTS

  1. I engaged on this casino platform and managed a significant cash, but after some time, my mom fell sick, and I wanted to withdraw some money from my account. Unfortunately, I faced difficulties and could not withdraw the funds. Tragically, my mom passed away due to this online casino. I request for your help in reporting this online casino. Please support me in seeking justice, so that others won’t face the hardship I am going through today, and stop them from shedding tears like mine. ????

  2. I participated on this gambling website and won a substantial amount, but eventually, my mother fell ill, and I required to withdraw some money from my account. Unfortunately, I experienced difficulties and could not finalize the cashout. Tragically, my mom died due to this online casino. I request for your help in lodging a complaint against this website. Please assist me to obtain justice, so that others won’t experience the hardship I am going through today, and prevent them from shedding tears like mine. ???�

  3. I got this website from my friend who informed me
    on the topic of this website and at the moment this time I am visiting
    this web page and reading very informative articles at this place.

  4. It’s perfect time to make some plans for the future and it’s time to be happy.
    I’ve read this post and if I could I desire to suggest you some interesting things or suggestions.
    Perhaps you could write next articles referring to this
    article. I wish to read more things about it!

  5. Great post. I used to be checking constantly this weblog and I’m impressed!
    Extremely useful information specifically the
    last section 🙂 I care for such info a lot. I was looking for this particular information for a very lengthy time.
    Thanks and good luck.

  6. I do not know whether it’s just me or if everybody else encountering issues with your
    blog. It seems like some of the written text in your content are running off the
    screen. Can someone else please provide feedback and let me know if this is happening to them too?
    This could be a problem with my web browser because I’ve had this happen previously.
    Thanks

  7. Hey there! This is my first comment here so I just
    wanted to give a quick shout out and say I genuinely enjoy
    reading your articles. Can you suggest any other blogs/websites/forums that cover
    the same subjects? Thank you!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page