Monday, May 27, 2024
Google search engine
HomeBollywoodઅજયની દીકરીએ કર્યું મનભરીને અંગપ્રદર્શન, તેની પાસે સ્ટાઈલમાં ભલભલી હીરોઈન પાછી પડે

અજયની દીકરીએ કર્યું મનભરીને અંગપ્રદર્શન, તેની પાસે સ્ટાઈલમાં ભલભલી હીરોઈન પાછી પડે

બોલિવૂડ અભિનેતા અજય દેવગન અને કાજોલની દીકરી ન્યાસા દેવગનની એક તસવીર આગની જેમ વાઈરલ થઈ રહી છે. સોશ્યલ મીડિયા પર ન્યાસાએ ખૂબ જ બોલ્ડ તસવીર પોસ્ટ કરી છે. જેમાં ન્યાસા ગ્રીન કલરના ખૂબસુરત ક્રોપ ટોપમાં તેની ફ્રેન્ડ સાથે જોવા મળી છે. અજય દેવગનની દીકરીના આ બોલ્ડ ફોટો પર લોકો અનેક કમેન્ટ કરી રહ્યા છે.

તસવીરમાં ન્યાસા તેના દોસ્ત સાથે જોવા મળી રહી છે. ડીપ નેક ગ્રીન ક્રોપ ટોપમાં નીસા એકદમ હોટ લાગી રહી છે. તેની આ તસવીરો જોઈને ફેન્સ અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સે કમેન્ટ કરી છે કે અજય અને કાજોલે આ તસવીરને મંજૂરી આપી કઈ રીતે?

ન્યાસાના આ પ્રકારના લૂકથી ફેન્સને પણ આશ્ચર્ય થયું છે. ન્યાસાના પર્ફેક્ટ અને ટોંડ ફીગર જોઈને લોકો કયાસ લગાવી રહ્યા છે કે ટૂંક સમયમાં વધુ એક સ્ટાર કિડની બોલિવૂડમાં એન્ટ્રી થશે.

નોંધનીય છે કે ન્યાસા દેવગન સોશ્યલ મીડિયા પરની ફેમસ સ્ટારકિડમાંથી એક છે. તે વખતો વખત પોતાની નવી-નવી તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. જોકે ઘણી વખતે તે પોતાના ડ્રેસિસના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થાય છે.

ન્યાસા દેવગન હજી ઉંમરમાં નાની છે, પણ ફેશન સેન્સ અને સ્ટાઈલિશની બાબતમાં તે અનેક અભિનેત્રીઓને ટક્કર આપે છે. 18 વર્ષની ન્યાસા દેવગણ સ્વિત્ઝર્લેન્ડમાં હોસ્પિટાલિટીનો સ્ટડી કરી રહી છે.

જોકે ફેન્સ તેની બોલિવૂડ ડેબ્યૂની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે માતા કાજોલ પોતાના એક ઈન્ટરવ્યૂમાં પહેલાં જ સ્પષ્ટ કરી ચૂકી છે કે ન્યાસા બોલિવૂડમાં નહી આવે. તેનો હીરોઈન બનાવાનો કોઈ પ્લાન નથી.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of endless possibilities! ? The captivating content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! #InfinitePossibilities Dive into this exciting adventure of imagination and let your imagination roam! ? Don’t just enjoy, immerse yourself in the thrill! #FuelForThought ? will be grateful for this thrilling joyride through the dimensions of discovery! ?

  2. ? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of endless possibilities! ? The thrilling content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exciting insights! #MindBlown Dive into this thrilling experience of imagination and let your mind fly! ? Don’t just read, immerse yourself in the thrill! #FuelForThought Your mind will thank you for this thrilling joyride through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page