Sunday, May 26, 2024
Google search engine
HomeBollywoodસસરાનું નિધન થતાં અજય દેવગણની પત્ની કાજોલ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી, જુઓ તસવીરો

સસરાનું નિધન થતાં અજય દેવગણની પત્ની કાજોલ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી, જુઓ તસવીરો

મુંબઈઃ બોલિવૂડના જાણીતા અભિનેતા અજય દેવગનના પિતા તથા ફેમસ એક્શન ડિરેક્ટર વીરૂ દેવગનનું 27 મેના રોજ સવારે છ વાગે સૂર્યા હોસ્પિટલમાં કાર્ડિયાક એરેસ્ટને કારણે નિધન થયું હતું.

85 વર્ષીય વીરૂ દેવગનના નિધનના સમાચાર સાંભળતાં જ આંખુ બોલિવૂડ અજય દેવગનના ઘરે દોડી આવ્યું હતું. અજય દેવગણના ઘરે ઐશ્વર્યા રાયે રડતી કાજોલને શાંત રાખી હતી.

શાહરૂખ ખાન, સની દેઓલ, બોબી દેઓલ, સાજીદ ખાન, સંજય દત્ત, ઐશ્વર્યા-અભિષેક સહિતના સેલેબ્સ અજયના ઘરે જોવા મળ્યાં હતાં.

અજય દેવગને પિતાની અર્થીને કાંધ આપી હતી. અજય દેવગનના પિતાના અંતિમ સંસ્કાર વીલે પાર્લે (વેસ્ટ)ના સ્મશાન ગૃહમાં થયા હતાં.

વીરૂ દેવગણના અંતિમ સંસ્કારમાં અભિષેક બચ્ચન, રણજીત, અનિલ કપૂર, બોની કપૂર, અર્જુન કપૂર, રાજકુમાર ગુપ્તા, સલીમ ખાન, સતીશ કૌશિક, સુનિલ શેટ્ટી, તુષાર કપૂર, અમિતાભ બચ્ચન, સલીમ ખાન, વિદ્યા બાલન-સિદ્ધાર્થ રોય કપૂર, રિતેશ દેશમુખ સહિતના સ્ટાર્સ જોવા મળ્યાં હતાં.

RELATED ARTICLES

8 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of wonder! ? The captivating content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! #AdventureAwaits ? into this thrilling experience of knowledge and let your thoughts soar! ? Don’t just enjoy, experience the thrill! ? ? will thank you for this thrilling joyride through the worlds of awe! ?

  2. I participated on this online casino site and managed a substantial amount, but after some time, my mom fell sick, and I required to cash out some earnings from my account. Unfortunately, I faced problems and was unable to finalize the cashout. Tragically, my mother passed away due to the gambling platform. I plead for your support in bringing attention to this site. Please support me to achieve justice, so that others do not undergo the pain I am going through today, and prevent them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page