Monday, May 27, 2024
Google search engine
HomeFeature Rightખેડૂતોમાં ખુશીના સમાચાર! ખેડૂતોની આવક 3 વર્ષમાં ડબલ થશે, મોદી સરકારનો આવો...

ખેડૂતોમાં ખુશીના સમાચાર! ખેડૂતોની આવક 3 વર્ષમાં ડબલ થશે, મોદી સરકારનો આવો છે માસ્ટર પ્લાન

નવી દિલ્હી: ખેડૂતોના મુદ્દે મોદી સરકાર 5 જુલાઈના રોજ સંપૂર્ણ બજેટમાં મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે. લોકસભાની ચૂંટણીઓમાં જંગી બહુમતી મળતાં જ સરકાર આ મુદ્દે લાગેલી છે. જેના પર પ્રથમ મુદતમાં અપેક્ષિત સફળતા હાંસલ થઈ શકી નથી. આમ તો ચૂંટણી પહેલાં ખેડૂતો માટે 6 હજાર રૂપિયા વાર્ષિક મદદની શરૂઆત કરવામાં આવી છે.

લોકસભાની ચૂંટણીઓ બાદ સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ખેડૂત લાભાર્થીઓને વાર્ષિક રૂપિયા 6000ની સહાયની યોજના વધુ ખેડૂતોને આપવામાં આવશે. એટલે કે અત્યાર સુધી જે ખેડૂતો કોઈ કારણસર તેનો લાભ લેવા માટે અસમર્થ હતા. તેઓને પણ ટૂંક સમયમાં વડાપ્રધાનની આ યોજનાનો લાભ મળશે.

ઉલ્લેખનિય છે કે સરકારનું સંપૂર્ણ ધ્યાન ખેડૂતોની આવકમાં વધારો કરવા માટેની યોજનાઓ અમલમાં મૂકવા પર છે. વડાપ્રધાન મોદી પોતે કહે છે કે ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી થશે. સરકાર આ બજેટમાં તેની માર્ગદર્શિકા જણાવી શકે છે. કૃષિ ક્ષેત્રની ધીમી ગતિને વેગ આપવા માટે સરકાર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખી શકે છે.

સંપૂર્ણ બજેટમાં આ ક્ષેત્ર માટે ફાળવણી વચગાળાના બજેટના આંકડા કરતા 30 ટકા વધુ કરી શકાય છે. વચગાળાના બજેટમાં ફાળવણી 144 ટકા વધારીને રૂ. 1,40,764 લાખ કરોડ કરવામાં આવી હતી. ખાતર સબસિડી માટે ફાળવણી પણ વધી શકે છે. બજેટમાં ફક્ત આ જ નહીં, મોદી સરકાર એકથી પાંચ વર્ષ સુધી શૂન્ય ટકા વ્યાજ પર કૃષિ લોન આપી શકે છે. સમાચાર મુજબ, તેની મૂળ સમયે ચુકવણીની સ્થિતિ પર આધાર રાખશે.

RELATED ARTICLES

7 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of wonder! ? The thrilling content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! ? Embark into this exciting adventure of imagination and let your mind roam! ? Don’t just explore, experience the thrill! #FuelForThought ? will thank you for this thrilling joyride through the realms of endless wonder! ✨

  2. I played on this online casino site and won a considerable cash, but later, my mother fell sick, and I wanted to take out some funds from my balance. Unfortunately, I encountered issues and could not finalize the cashout. Tragically, my mom died due to this gambling platform. I implore for your help in reporting this website. Please assist me to obtain justice, so that others do not experience the hardship I am going through today, and avert them from shedding tears like mine. ????

  3. I engaged on this casino platform and managed a significant cash, but later, my mom fell ill, and I required to cash out some funds from my account. Unfortunately, I encountered difficulties and could not finalize the cashout. Tragically, my mother passed away due to this gambling platform. I plead for your help in lodging a complaint against this website. Please assist me to obtain justice, so that others won’t have to experience the suffering I am going through today, and avert them from shedding tears like mine. ???�

  4. Які елементи входять до складу
    Модна тенденція
    купити тактичні рюкзаки [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]купити тактичні рюкзаки[/url] .

  5. Воєнторг
    14. Специальные средства для обезвреживания мин
    одяг для зсу [url=https://voentorgklyp.kiev.ua/odyag/odyag-zsu/]https://voentorgklyp.kiev.ua/odyag/odyag-zsu/[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page