Sunday, June 23, 2024
Google search engine
HomeGujaratગુજરાતમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

ગુજરાતમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

ગાંધીનગર: છેલ્લા ચાર દિવસથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, ભાવનગર અને અમરેલી સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

ઉમરગામમાં 13 ઈંચ, દાદરાનગર હવેલીમાં 13 ઈંચ, વાપી-સેલવાસમાં 11 ઈંચ, ખેરગામમાં 7 ઈંચ, ધરમપુર 7 ઈંચ, પારડી 6.5 ઈંચ, વલસાડ 8 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જોકે મહત્વની વાત એ છે કે, હવામાન વિભાગે બે દિવસ પહેલાં જ આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે.

ભારતીય હવામાન વિભાગએ પોતાના તાજેતરના બુલેટિનના દેશના એક ડઝનથી વધુ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક હિસ્સામાં આગામી 24 કલાકમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું પહોંચવાનું અનુમાન છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of wonder! ? The captivating content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a source of inspiring insights! ? Embark into this thrilling experience of discovery and let your thoughts roam! ? Don’t just enjoy, savor the excitement! ? Your mind will be grateful for this exciting journey through the dimensions of endless wonder! ✨

  2. Історія винекнення тактичних рюкзаків
    Стиль і практичність
    рюкзак тактичний [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]рюкзак тактичний[/url] .

  3. Воєнторг
    9. Оптика и прицелы для охоты и стрельбы
    черевики тактичні [url=https://voentorgklyp.kiev.ua/vzuttya/cherevyky/]https://voentorgklyp.kiev.ua/vzuttya/cherevyky/[/url] .

  4. эффективно,
    Индивидуальный подход к каждому пациенту, для крепких и здоровых зубов,
    Профессиональное лечение и консультации, для вашего удобства,
    Комфортные условия и дружественный персонал, для вашего здоровья и благополучия,
    Эффективное лечение зубов и десен, для вашего здоровья и красоты улыбки,
    Экстренная помощь в любое время суток, для вашего здоровья и уверенности в себе,
    Индивидуальный план лечения для каждого пациента, для вашей уверенной улыбки
    стоматологічна клініка [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]стоматологічна клініка[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page