Monday, June 24, 2024
Google search engine
HomeBollywoodકાન ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા, પ્રિયંકા અને કંગનાની રેડ કાર્પેટ પર એન્ટ્રી

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા, પ્રિયંકા અને કંગનાની રેડ કાર્પેટ પર એન્ટ્રી

ફ્રાન્સના કાન ખાતે ચાલી રહેલા વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવા ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં ભારતીય એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા અને કંગના રનૌતે રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી લીધી છે. દીપિકા પાદુકોણ ‘Loreal ઇન્ડિયા’ને, કંગના રનૌત વોડકા બ્રાન્ડ ‘Grey Goose’ને અને પ્રિયંકા ચોપરા જ્વેલરી બ્રાન્ડ ‘Chopard’ને રેપ્રેઝન્ટ કરી રહી છે. ફિલ્મ ફેસ્ટિવલમાંથી તેમનો પહેલા દિવસનો હજુ પહેલો રેડ કાર્પેટ લુક બહાર આવ્યો છે. આ વર્ષનો 72મો ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ એડિશન 14 મેથી શરૂ થયો છે અને 25 મેએ આ ફેસ્ટિવલ પૂરો થશે.

RELATED ARTICLES

7 COMMENTS

  1. I played on this online casino site and won a substantial sum of money, but eventually, my mother fell sick, and I required to withdraw some funds from my account. Unfortunately, I faced issues and could not complete the withdrawal. Tragically, my mother died due to the casino site. I request for your support in bringing attention to this site. Please help me to achieve justice, so that others won’t undergo the hardship I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page