Monday, June 24, 2024
Google search engine
HomeFeature RightVideo: હાઈકોર્ટના આદેશ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આખે આખું બિલ્ડીંગ તોડી નાખ્યું

Video: હાઈકોર્ટના આદેશ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આખે આખું બિલ્ડીંગ તોડી નાખ્યું

મધ્યપ્રદેશઃ ઉજ્જૈનમાં શાંતિ પેલેસ હોટલનું બિલ્ડિંગ એક જ ઝાટકે તોડી પાડવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગ મ્યુનિસિપલ કોર્પોરેશને હાઈકોર્ટના આદેશ બાદ તોડી પાડ્યું છે. હાઈકોર્ટે આ બિલ્ડિંગના બાંધકામને ગેરકાયદેસર ગણાવ્યું હતું.

આ બિલ્ડીંગ 4 જુલાઈ, 2019ના રોજ તોડી નાખવામાં આવ્યું હતું આ બિલ્ડીંગ તોડવામાં આવી રહ્યું તે દરમિયાન ત્યાં કોઈને હાજર રહેવા દેવામાં આવ્યા નહતા જ્યારે બિલ્ડીંગથી દૂર રહેવા આદેશ આપવામાં આવ્યાં હતાં. 5 માળનું બિલ્ડીંગ માત્ર 5 સેકન્ડમાં જ ધરાશાઈ કરી દેવાયું હતું.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of wonder! ? The thrilling content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! ? ? into this cosmic journey of imagination and let your imagination soar! ? Don’t just read, immerse yourself in the excitement! ? Your brain will thank you for this thrilling joyride through the realms of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page