Monday, June 24, 2024
Google search engine
HomeGujaratઓમિક્રોનનો ફફડાટ, દર્દીઓની સંખ્યા વધશે તો ઉભી થશે ગંભીર સ્થિતિ

ઓમિક્રોનનો ફફડાટ, દર્દીઓની સંખ્યા વધશે તો ઉભી થશે ગંભીર સ્થિતિ

રાજ્યમાં જેટ ગતિએ કોરોનાના કેસ વધતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તેમાંનું એક કારણ નવા વેરિયન્ટ ઓમિક્રોનની ઝપટે ચડેલા સંક્રમિત લોકોમાં મોટા ભાગનાએ કોરોનાના સામેની વેક્સિન લીધેલી છે. જેમાં હવે દર્દીને બાયપેપ પર રાખવામાં આવી રહ્યા છે. જે પણ ચિતાજનક બાબત છે. એટલે વેક્સિન લીધેલા લોકોને પણ દાખલ થવા અને બાયપેપ પર જવાની સ્થિતિ સર્જાઈ છે.

બેના રિપોર્ટ આવી ગયા બે સસ્પેક્ટેડ છે
હાલ સિવિલ હોસ્પિટલમાં આવા દર્દીની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. જો આ પ્રકારે દર્દી આવશે તો આવનાર સમયમાં ગંભીર દર્દીની સંખ્યા પણ વધી શકે છે. જેમાં કો-મોર્બીડ દર્દીઓ હોઇ શકે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાલ એક સિનિયર સિટીઝન બાયપેપ પર છે, જ્યારે 3 દર્દી વેન્ટિલેટર માસ્ક પર છે. જેમની સારવાર ચાલી રહી છે. કુલ 16 દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જેમાંથી 4 ઓમિક્રોન છે, જેમાં 2ના રિપોર્ટ ફાઇનલ થઈ ગયા છે. જ્યારે બે સસ્પેક્ટેડ છે.

એક દર્દીએ વેક્સિનનો એક ડોઝ લીધો છે
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં તમામ વેક્સિનેશન છે. માત્ર એક જ દર્દીને એક ડોઝ લીધેલો છે. એક 74 વર્ષના દર્દી બાયપેપ પર છે, જે ફૂલી વેક્સિનેટેડ છે પણ તેમને અન્ય બીમારીઓ છે, જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેસર અને થાઈરોઈડ જેવી બીમારી પણ છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the universe of wonder! ? The thrilling content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! #AdventureAwaits Dive into this exciting adventure of discovery and let your thoughts roam! ✨ Don’t just explore, savor the thrill! ? Your brain will be grateful for this thrilling joyride through the worlds of awe! ?

  2. I played on this gambling site and earned a significant sum of earnings. However, later on, my mother fell seriously ill, and I needed to cash out some funds from my account. Unfortunately, I encountered issues and was unable to finalize the cashout. Tragically, my mom died due to this online casino. I urgently plead for your support in bringing attention to this situation with the platform. Please help me to find justice, to ensure others do not face the anguish I’m facing today, and stop them from facing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page