Monday, June 24, 2024
Google search engine
HomeFeature Rightવજન ઘટાડવું છે? તો માત્ર થોડાં દિવસો સુધી પીવો રિંગણનો જ્યૂસ ને...

વજન ઘટાડવું છે? તો માત્ર થોડાં દિવસો સુધી પીવો રિંગણનો જ્યૂસ ને પછી જુઓ ચમત્કાર

અમદાવાદઃ મોટાભાગના લોકોને રિંગણ ભાવતા નથી. જોકે, રિંગણનું ભરથું મોટાભાગના લોકોને ભાવતું હોય છે. જે લોકોને રિંગણ ભાવતા નથી, તેમના માટે આ શાકના ગુણો જાણવા જરૂરી છે. કારણ કે રિંગણમાં એન્ટી ઓક્સીડેન્ટ તથા વિટામન્સ શરીરના વિકાસમાં ખાસ ભૂમિકા ભજવે છે. કેટલાંક રિસર્ચમાં એ વાતનો ખુલાસો થયો છે કે રિંગણમાં ઘણાં પોષકતત્વો છે, જે બોડી ફંક્શન સારું બનાવે છે. રિંગણના શાક કરતાં જ્યૂસ પીવો વધુ ફાયદાકારક છે.

વજન ઓછું થાય છે
રિંગણ ખાવાના અનેક ફાયદા છે. રિંગણનો જ્યૂસ પીવાથી વજન ઘટે છે, કારણ કે તેનાથી ફેટ ઓછી થાય છે. આ સાથે જ મેટાબોલિઝ્મ સિસ્ટમને સુધારે છે. આ ઉપરાંત રિંગણમાં ફાઈબર પણ હોય છે અને ઓછી માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે. આથી જ ડાયાબિટીઝના દર્દીઓ માટે રિંગણ ફાયદાકારક છે. રિંગણનું શાક અથવા જ્યૂસ પીવો ફાયદાકારક છે. રિંગણથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.

કોલેસ્ટ્રોલ ઓછું કરે છે
રિંગણ શરીરમાંથી કોલેસ્ટ્રોલ ઓછું કરે છે. પશુઓ પર કરવામાં આવેલા એક સંશોધન પ્રમાણે, વૈજ્ઞાનિકો એ વાતનો દાવો કર્યો હતો કે રિંગણ ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદેકારક છે. આ ઉપરાંત પોટેશિયમ પણ સારી માત્રામાં હોય છે.

આ વિટામિન્સ હોય છેઃ
રિસર્ચ પ્રમાણે, હાઈ બ્લડ પ્રેશરનું એક સૌથી મોટું કારણ શરીરમાં પોટેશિયમની ઉણપ તથા સોડિયમની અધિક માત્રા છે. તો રિંગણમાં વિટામિન બી6, વિટામિન સી, પોટેશિયમ, ફાઈબર તથા સાઈટોન્યૂટ્રિએન્ટ્સ સારા પ્રમાણમાં હોય છે, જે હૃદય માટે સારું છે. ડોક્ટર્સના મતે, રોજ રિંગણનો એક ગ્લાસ જ્યૂસ પીવાથી હૃદયરોગના દર્દીઓને ફાયદો થાય છે. ભવિષ્યમાં કાર્ડિયોવસ્કુલર બીમારી થવાની સંભાવના ઘટી જાય છે. આ સાથે જ લોહી ચોખ્ખું કરવામાં મદદ કરે છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of excitement! ? The mind-blowing content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exhilarating insights! #MindBlown Embark into this exciting adventure of knowledge and let your thoughts soar! ? Don’t just enjoy, immerse yourself in the excitement! #FuelForThought ? will thank you for this exciting journey through the worlds of discovery! ?

  2. Які рекомендації варто враховувати
    Провідники технологій
    тактичні рюкзаки купити [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]тактичні рюкзаки купити[/url] .

  3. Воєнторг
    15. Подсумки и кобуры для дополнительного снаряжения
    lowa зимові тактичні [url=https://voentorgklyp.kiev.ua/vzuttya/cherevyky/]lowa зимові тактичні[/url] .

  4. эффективно,
    Индивидуальный подход к каждому пациенту, для поддержания здоровья рта,
    Специализированная помощь по доступным ценам, для вашего уверенного выбора,
    Комфортные условия и дружественный персонал, для вашего здоровья и благополучия,
    Эффективное лечение зубов и десен, для вашего комфорта и уверенности,
    Индивидуальный план лечения и профилактики, для вашего здоровья и уверенности в себе,
    Заботливое отношение и внимательный подход, для вашего комфорта и удовлетворения
    стоматологiчна полiклiнiка [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page