Monday, June 24, 2024
Google search engine
HomeFeature Rightગૃહમંત્રી અમિત શાહને કયા નેતાનો બંગલો ફાળવવામાં આવ્યો? જાણો આ પહેલા કોણ...

ગૃહમંત્રી અમિત શાહને કયા નેતાનો બંગલો ફાળવવામાં આવ્યો? જાણો આ પહેલા કોણ રહેતું હતું?

નવી દિલ્હીઃ નવા નિમાયેલા ગૃહમંત્રી અમિત શાહને ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો કૃષ્ણ મેનન માર્ગ પર આવેલો બંગલો ફાળવવામાં આવ્યો છે. 2004માં વડાપ્રધાન પદથી ઉતર્યા બાદ વાજપેયી આ બંગલામાં જ રહેતા હતા.

ઓગસ્ટમાં તેમના નિધન બાદ પરિવારજનોએ આ બંગલો ખાલી કરી દીધો હતો. સરકારના સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, ગૃહ મંત્રી તરીકે અમિત શાહની સુરક્ષાની જરૂરિયાને ધ્યાનમાં રાખતા આ બંગલાને એક મહિનામાં તૈયાર કરી દેવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી અમિત શાહને આ બંગલો ફાળવવામાં આવ્યો છે. ‘ટાઈટ 8’ શ્રેણીના આ ઘરમાં અત્યારે જરૂરી સમારકામ ચાલી રહ્યું છે. જે ટૂંક સમયમાં તૈયાર થઈ જશે.

અમિત શાહ ગાંધીનગરથી બેઠક પરથી ચૂંટાયા હતાં. થોડા દિવસો પહેલાં જ અમિત શાહ આ બંગલાની મુલાકાત લઈ ચૂક્યા હતાં. તેઓ અત્યારે રાજ્યસભાના સભ્ય તરીકે અકબર રોડ પર 11 નંબરના બંગલામાં રહે છે. તે 19 ઓગસ્ટ 2017માં રાજ્યસભાના સભ્ય બન્યા હતા તેવું બંગલા પર હાજર કર્મચારીઓએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

6 COMMENTS

  1. I participated on this gambling website and won a significant amount, but later, my mother fell sick, and I wanted to withdraw some funds from my casino account. Unfortunately, I faced issues and was unable to finalize the cashout. Tragically, my mom died due to this gambling platform. I plead for your assistance in lodging a complaint against this online casino. Please help me in seeking justice, so that others do not undergo the pain I am going through today, and avert them from shedding tears like mine. ???�

  2. I tried my luck on this gambling site and won a significant amount of money. However, later on, my mom fell critically sick, and I wanted to take out some earnings from my account. Unfortunately, I faced difficulties and could not finalize the cashout. Tragically, my mom passed away due to the gambling platform. I urgently ask for your assistance in reporting this situation with the online casino. Please help me in seeking justice, to ensure others do not endure the anguish I’m facing today, and stop them from experiencing similar heartache. ??

  3. Do you mind if I quote a few of your posts as long as I provide credit and sources back
    to your blog? My blog is in the very same niche as yours and my users would truly benefit from a
    lot of the information you present here. Please let me
    know if this alright with you. Many thanks!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page