Monday, June 24, 2024
Google search engine
HomeFeature Rightગુજરાતમાં ‘વાયુ’ વાવાઝોડના પગલે અમિત શાહે બોલાવી તાત્કાલિક બેઠક

ગુજરાતમાં ‘વાયુ’ વાવાઝોડના પગલે અમિત શાહે બોલાવી તાત્કાલિક બેઠક

નવી દિલ્હી: ભયાનક ‘વાયુ’ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ત્રાટકવાની તૈયારીમાં છે. અરબ સમુદ્રમાં તૈયાર થયેલ ‘વાયુ’ નામનું વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જે હાલ 380 દૂર છે. વાવાઝોડા સાથે અતિભારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું કહેવું છે.

ગુજરાતના અધિકારીઓ ઓરિસ્સામાં આવેલા ફની વાવાઝોડા સમયે અપનાવવામાં આવેલી ટેક્નિક વિષે જાણાકારી મેળવી રહ્યાં છે. વાયુ વાવાઝોડાના પગલે અમિત શાહે તાત્કાલિક બેઠક બોલાવી હતી અને સમગ્ર તૈયારીઓની માહિતી મેળવી હતી. આ વાવાઝોડું પોરબંદર, વેરાવળ અને કચ્છના દરિયાકાંઠે ટકરાવવાની શક્યતાઓ જોવા મળી રહી છે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું.

આ ઉપરાંત વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, દરિયા કાંઠાના વિસ્તારોમાં વસવાટ કરતા લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. વાયુ વાવાઝોડના કારણે ગુજરાતને હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે, ફની વાવાઝોડા દરમિયાન ઓરિસ્સામાં અનુસરવામાં આવેલી ટેક્નિક શીખવા અને તેને અમલમાં મુકવાના હેતુસર ગુજરાતના અધિકારીઓ ઓરિસ્સા સરકારના સતત સંપર્કમાં છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of endless possibilities! ? The captivating content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exhilarating insights! ? Embark into this cosmic journey of knowledge and let your mind soar! ? Don’t just explore, immerse yourself in the thrill! ? ? will be grateful for this exciting journey through the dimensions of endless wonder! ?

  2. гарантированно,
    Индивидуальный подход к каждому пациенту, для крепких и здоровых зубов,
    Современные методы стоматологии, для вашей улыбки,
    Индивидуальный подход к каждому пациенту, для вашего комфорта и уверенности,
    Комплексное восстановление утраченных зубов, для вашего здоровья и красоты улыбки,
    Индивидуальный план лечения и профилактики, для вашего долгосрочного удовлетворения,
    Индивидуальный план лечения для каждого пациента, для вашего комфорта и удовлетворения
    стоматологія в івано франківську [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page