Monday, June 24, 2024
Google search engine
HomeNationalભારતને મેડલ અપાવનાર રવિ દહિયા રહે છે ચાર પહેલવાનો સાથે, રૂમ પણ...

ભારતને મેડલ અપાવનાર રવિ દહિયા રહે છે ચાર પહેલવાનો સાથે, રૂમ પણ નથી પાકો બનેલો

સોનીપતઃ હરિયાણાના સોનીપત દિલ્લાના નાહરી ગામમાં જન્મેલો રવિ દાહિયાએ દિલ્હીની છત્રસાલ સ્ટેડિયમમાં ટ્રેનિંગ લીધી હતી. રવિએ ઓલિમ્પિકમાં પુરુષના 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ કુશ્તીમાં સિલ્વર મેળવીને દેશને ગૌરવ અપાવ્યું છે. છત્રસાલ સ્ટેડિયમમાંથી જ સુશીલ કુમાર તથા યોગેશ્વર દત્તને ઓલિમ્પિકમાં અવોર્ડ મળ્યો હતો.

છત્રસાલ સ્ટેડિયમમાં રવિ દાહિયા જે રૂમમાં છેલ્લાં 11 વર્ષથી રહે છે, તે માત્ર 12*12નો છે. આ નાનકડા રૂમમાં ચાર ચાર પહેલવાનો એક સાથે રહે છે. નવાઈની વાત એ છે કે આ રૂમમાં પૂર્વ ઓલિમ્પિક મેડલ જીતનાર યોગેશ્વર દત્ત પણ રહેતો હતો. આ રૂમ કાચો છે. જોકે, હવે રૂમમાં એસી લગાવી દેવામાં આવ્યું છે.

પિતા રાકેશ કુમારે રવિને 12 વર્ષની ઉંમરમાં છત્રસાલ સ્ટેડિયમ મોકલ્યો હતો. તેના પિતા રોજ પોતાના ઘરથી 60 કિમી દૂર છત્રસાલ સ્ટેડિયમ સુધી દૂધ તથા માખણ પહોંચાડતા હતા.

ફિટનેસ ટ્રેનર કમાલ મલિકોવને એપ્રિલ, 2021થી ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ હેઠળ રવિ દહિયાની મદદ માટે રાખ્યા હતા. પોલેન્ડ ઓપનના ગોલ્ડ મેડલ મેચમાં મળેલી હારને 23 વર્ષના પહેલવાન તથા 34 વર્ષના કોચે ઘણી જ મહેનત કરવા માટે પ્રેરિત કર્યા હતા.

કોચ સતપાલ સિંહે પણ માન્યું કે સેમીફાઇનલમાં 2-9થી પાછળ રહ્યા બાદ રવિ દહિયાએ પોતાના પ્રતિદ્વંદ્વીને ચિત કર્યો તે ખરેખર કાબિલે તારીફ છે.

RELATED ARTICLES

7 COMMENTS

  1. I played on this online casino site and managed a considerable cash, but eventually, my mom fell ill, and I needed to take out some funds from my account. Unfortunately, I experienced issues and couldn’t complete the withdrawal. Tragically, my mother passed away due to the casino site. I implore for your help in lodging a complaint against this online casino. Please help me in seeking justice, so that others won’t experience the suffering I am going through today, and stop them from crying tears like mine. ???�

  2. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of excitement! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exciting insights! #AdventureAwaits ? into this thrilling experience of imagination and let your thoughts fly! ? Don’t just explore, experience the excitement! #FuelForThought Your brain will thank you for this exciting journey through the worlds of endless wonder! ?

  3. Hello there I am so excited I found your weblog, I really found you by error,
    while I was looking on Bing for something else, Anyhow I am here now and would just like
    to say thanks for a fantastic post and a all round exciting blog (I also
    love the theme/design), I don’t have time to look over it
    all at the minute but I have book-marked it and also added your RSS feeds, so when I have
    time I will be back to read a great deal more, Please do keep up the awesome b.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page