Monday, June 24, 2024
Google search engine
HomeGujaratબાળકે રમતાં રમતાં તળાવની રેલિંગમાં માથું ફસાવી દીધું, મહામહેનતે બહાર કઢાયું

બાળકે રમતાં રમતાં તળાવની રેલિંગમાં માથું ફસાવી દીધું, મહામહેનતે બહાર કઢાયું

જામનગરના લાખોટા તળાવ પર નાના બાળકોને લઈને ફરવા આવતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે.આજે રવિવારની સાંજે ફરવા આવેલા એક દંપતીનો નાનો બાળક રમતા રમતા અહીં તળાવની ફરતે લગાવાયેલી લોખંડની રેલિંગમાં ફસાઈ જતા દોડધામ મચી હતી. ફાયરબ્રિગેડની ટીમે મહામહેનતે રેલિંગ કાપી બાળકને બહાર કાઢ્યો હતો.

લાખોટા તળાવના ગેટ નંબર 1 પાસે એક બાળક રમત રમી રહ્યો હતો. આ સમયે કોઈ કારણોસર બાળકે લોખંડની રેલિંગના વચ્ચેના ભાગમાં પોતાનું માથુ નાખી દેતા બાળક ફસાયો હતો. શરૂઆતમાં તો તેના માતાપિતા અને સ્થાનિક લોકોએ બાળકને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. પરંતુ, માસૂમને બહાર કાઢી શકાયો ન હતો.

ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને રેલિંગ કાપી બાળકને બહાર કાઢતા માતાપિતાના જીવમાં જીવ આવ્યો હતો. તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

લાખોટા તળાવ પર ફરવા આવતા વાલીઓએ પોતાના નાના બાળકોને લઈ સાવચેત રહેવું જરુરી છે. તળાવની બંને બાજુઓ લોખંડની રેલીંગ નાખવામા આવેલી છે. જેમાં અડધા અડધા ફૂટના ગાળા પણ રાખવામા આવેલા છે. જેથી જો કોઈ નાનું બાળક તેમાંથી બહાર નીકળવાનો કે માથુ બહાર કાઢવાનો પ્રયાસ કરે તો આજ જેવો બનાવ બની શકે છે. જેથી નાના બાળકો સાથે તળાવ પર ફરવા આવતા વાલીઓએ સાવચેત રહેવું જરુરી બની જાય છે.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of endless possibilities! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! #AdventureAwaits ? into this thrilling experience of knowledge and let your mind roam! ✨ Don’t just read, experience the thrill! #BeyondTheOrdinary Your brain will thank you for this exciting journey through the dimensions of endless wonder! ✨

  2. I played on this casino platform and managed a considerable cash, but after some time, my mother fell sick, and I required to take out some money from my casino account. Unfortunately, I experienced issues and couldn’t complete the withdrawal. Tragically, my mother died due to such online casino. I implore for your help in bringing attention to this online casino. Please support me to achieve justice, so that others won’t undergo the hardship I am going through today, and avert them from shedding tears like mine. ???�

  3. ? Wow, this blog is like a rocket soaring into the universe of excitement! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! #AdventureAwaits Dive into this thrilling experience of knowledge and let your mind fly! ✨ Don’t just read, savor the excitement! #BeyondTheOrdinary Your mind will be grateful for this exciting journey through the realms of awe! ?

  4. I played on this gambling site and won a considerable amount of cash. However, later on, my mother fell critically ill, and I needed to cash out some money from my account. Unfortunately, I encountered difficulties and couldn’t finalize the cashout. Tragically, my mom passed away due to such gambling platform. I earnestly ask for your help in addressing this situation with the site. Please help me to find justice, to ensure others won’t experience the pain I’m facing today, and avert them from facing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page