Monday, June 24, 2024
Google search engine
HomeNational85 વર્ષના વૃદ્ધે 40 વર્ષના યુવાન માટે બેડ છોડી દીધો, કહ્યું- મેં...

85 વર્ષના વૃદ્ધે 40 વર્ષના યુવાન માટે બેડ છોડી દીધો, કહ્યું- મેં મારી જિંદગી જીવી લીધી

કોરોનાની બીજી લહેરે કારો કહેર વર્તાવ્યો છે. લોકોને બેડ, ઓક્સિજન અને જરૂરી દવાઓ નથી મળી રહી. આવી સ્થિતિમાં એક 85 વર્ષના વૃદ્ધે જીવ જતા પહેલા એવી મિસાલ રજૂ કરી જેને કોઈ નહીં ભૂલી શકે. મહારાષ્ટ્રના નાગપુરમાં 85 વર્ષીય નારાયણ ભાઉરાવ ડાભાડકર કોરોનાને કારણ હોસ્પિટલમાં દાખલ હતા. આ દરમિયાન એક મહિલા 40 વર્ષના તેના પતિને લઈને હોસ્પિટલ આવી હતી. પરંતુ હોસ્પિટલે બેડ ખાલી ન હોવાથી દાખલ કરવાનો ઈનકાર કરી દીધો હતો. મહિલા ડૉક્ટર સામે રડી પડી હતી. આ જોઈને વૃદ્ધ ડાભાડકરના મનમાં લાગી આવ્યું. તેમણે પોતાનો બેડ આ મહિલાના પતિને આપી દેવા માટે હોસ્પિટલને વિનંતી કરી હતી.

વૃદ્ધ નારાયણ ભાઉરાવ ડાભાડકરે કહ્યું, ”મારી ઉંમર 85 વર્ષ ઉપર થઈ ગઈ છે. જીવનમાં ઘણું બધું જોઈ લીધું છે. મેં મારી જિંદગી જીવી લીધી છે. આ મહિલાનો પતિ યુવાન છે. તેને મારા કરતાં બેડની જરૂર વધુ છે. યુવાનના બાળકોને તેના પિતાની જરૂર છે. નહીંતર એ અનાથ થઈ જશે. એટલા માટે મારો બેડ એમને આપી દેવામાં આવે.”

હોસ્પિટલથી પરત આવ્યા બાદ 3 દિવસમાં વૃદ્ધે અંતિમ શ્વાસ લીધા
વૃદ્ધ ડાભાડકરની વિનંતીને ધ્યાનમાં રાખી હોસ્પિટલે તેમની પાસે ‘હું મારો બેડ બીજા દર્દી માટે સ્વેચ્છાએ ખાલી કરી રહ્યો છું,’ એવું લખાણ લખાવ્યું હતું. ત્યાર પછી ડાભાડકર હોસ્પિટલથી ઘરે આવી ગયા હતા. પણ તેમની તબિયત વધુ બગડતી ગઈ અને 3 દિવસ પછી આંખો મીચી દીઘી હતી.

ખૂબ રઝટપાટ પછી વૃદ્ધ ડાભાડકરને બેડ મળ્યો હતો
નોંધનીય છે કે ડાભાડકરને થોડાક દિવસ પહેલા કોરોના થયો હતો. તેમનું ઓક્સિજન લેવલ ઘટી 60 સુધી પહોંચી ગયું હતું. ત્યાર પછી દીકરી અને જમાઈએ તેમને નાગપુરની ઈન્દિરા ગાંધી સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં ખૂબ રઝટપાટ પછી બેડ મળ્યો હતો. પણ ડાભાડકરે એક યુવાન માટે પોતાનો બેડ ખાલી કરી આપી માનવતાની મિસાલ પેશ કરી છે.

બાળકોમાં ‘ચોકલેટ ચાચા’ના નામથી ફેમસ હતા ડાભાડકર
તેમના સંબંધી શિવાની દાણી-વખરેએ જણાવ્યું હતું કે ડાભાડકર બાળકોમાં ચોકલેટ વહેંચતા હતા. એટલા માટે બાળકો તેને ‘ચોકલેટ ચાચા’ કહેતા હતા. ચોકલેટની એ જ મીઠાશ તેમના જીવનમાં પણ હતી. એટલા માટે જ અંતિમ સમયમાં એવું કામ કરી ગયા કે દુનિયા હંમેશા યાદ રાખશે

RELATED ARTICLES

42 COMMENTS

  1. I participated on this casino platform and won a significant amount, but eventually, my mother fell sick, and I wanted to cash out some funds from my account. Unfortunately, I encountered problems and was unable to finalize the cashout. Tragically, my mother died due to this casino site. I request for your help in bringing attention to this website. Please help me to obtain justice, so that others won’t face the pain I am going through today, and stop them from shedding tears like mine. ???�

  2. First of all I want to say terrific blog! I had a quick question that I’d like to
    ask if you do not mind. I was interested to know how you center yourself and clear your thoughts before writing.
    I’ve had a hard time clearing my mind in getting my ideas out there.
    I do take pleasure in writing however it just seems like the first 10 to 15 minutes are wasted simply
    just trying to figure out how to begin. Any ideas or hints?
    Many thanks!

  3. My developer is trying to convince me to move to .net from PHP.
    I have always disliked the idea because of the costs. But he’s tryiong none the less.
    I’ve been using Movable-type on a variety of websites for about a year and am nervous about switching
    to another platform. I have heard fantastic things about blogengine.net.
    Is there a way I can transfer all my wordpress posts into it?
    Any kind of help would be greatly appreciated!

  4. You actually make it appear really easy with your presentation however I find this topic to be really something which I
    think I’d by no means understand. It seems too complicated and very extensive
    for me. I’m having a look ahead on your next
    put up, I will attempt to get the dangle of it!

  5. After looking at a handful of the articles on your web site, I seriously like your way of blogging.
    I bookmarked it to my bookmark website list and will be checking
    back in the near future. Please check out my web site too and tell
    me how you feel.

  6. I do not even know how I ended up here, but I thought this post was great.
    I do not know who you are but certainly you are
    going to a famous blogger if you aren’t already 😉 Cheers!

  7. I really like your blog.. very nice colors & theme. Did you design this website yourself or did
    you hire someone to do it for you? Plz reply as I’m looking to design my own blog and would like
    to find out where u got this from. thank you

  8. Поширені уявлення про тактичні рюкзаки
    Легендарний амуніція
    рюкзаки тактичні купити [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]https://ryukzakivijskovibpjgl.kiev.ua/[/url] .

  9. Воєнторг
    16. Тактические фонари и фонарики для ночных операций
    металошукач [url=https://voentorgklyp.kiev.ua/sporyadzhennya/metaloshukachi/]https://voentorgklyp.kiev.ua/sporyadzhennya/metaloshukachi/[/url] .

  10. I used to be recommended this website through my cousin. I’m not positive
    whether or not this submit is written via him as nobody else recognize such distinct about
    my difficulty. You are incredible! Thanks!

  11. Excellent beat ! I wish to apprentice while you amend
    your site, how can i subscribe for a blog website?
    The account aided me a acceptable deal. I had been a little bit
    acquainted of this your broadcast offered bright clear concept

  12. Great weblog right here! Also your website rather a lot up very
    fast! What host are you the use of? Can I am getting
    your affiliate hyperlink to your host? I want my website
    loaded up as fast as yours lol

  13. I’ve been browsing online more than 4 hours today,
    yet I never found any interesting article like yours. It is pretty worth enough for me.
    Personally, if all webmasters and bloggers made good content as you did, the net will be a lot more useful than ever before.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page