Monday, June 24, 2024
Google search engine
HomeFeature Rightપાકિસ્તાનમાં કેળાં-લીંબુ કેટલા રૂપિયે મળે છે? ભાવ સાંભળીને ચોંકી જશો

પાકિસ્તાનમાં કેળાં-લીંબુ કેટલા રૂપિયે મળે છે? ભાવ સાંભળીને ચોંકી જશો

ઈસ્લામાબાદ: હાલ પાકિસ્તાનમાં ખરાબ દિવસો ચાલી રહ્યા છે. પાકિસ્તાનમાં મોંઘવારીનો મારો ચાલી રહ્યો છે. એક તરફ અમેરિકન ડોલર સામે પાકિસ્તાની રૂપિયાનો દર 150 રૂપિયા સુધીના નીચલા સ્તરે પહોંચી ગયો છે ત્યારે પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી છે.

પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકાર મોંઘવારી કે પાકિસ્તાની રૂપિયાનું અવમૂલ્યન રોકી શકી નહીં. જેના કારણે દૂધના એક લિટરનો ભાવ 190 રૂપિયા, સંતરાં 360 રૂપિયા, લીંબુ અને સફરજન 400 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. આ ઉપરાંત કેળાં 150 રૂપિયે ડઝનના ભાવે વેચાઈ રહ્યા છે.

મટનનો ભાવ તો 1,100 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. જેના કારણે પાકિસ્તાનીઓ હેરાન-પરેશાન થઈ ગયા છે. માર્ચની તુલનામાં હાલમાં કાંદાના ભાવ 40 ટકા, ટામેટાંના 20 ટકા, મગની દાળ 13 ટકા વધી ગયા છે. ગોળ, ખાંડ, ફળ, માછલી, મસાલા, ઘી, ચોખા, લોટ, તેલ, ચા અને ઘઉંની કિંમતમાં 10 ટકાનો વધારો થયો છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of excitement! ? The captivating content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exhilarating insights! #AdventureAwaits Dive into this thrilling experience of knowledge and let your imagination soar! ? Don’t just explore, savor the excitement! #FuelForThought Your brain will thank you for this exciting journey through the worlds of endless wonder! ✨

  2. Як вибрати ідеальний варіант
    Кращі тактичні рюкзаки
    купити тактичні рюкзаки [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]купити тактичні рюкзаки[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page